Gujarat

હાસ્ય સમ્રાટ રમેશ મહેતા ની આ ખરાબ વાત હિરોઈન એ જાહેર કરેલી જાણી ને તમારા હોશ ઉડી જશે

આપણે સૌ કોઈ જાણીએ છે કે, બોલીવુડમાં આવનાર નવાર સેક્સ્યુઅલને લગતી સમસ્યાઓ સામે આવતી જ હોય છે અને અવારનવાર અભીનેત્રી મીટુ દ્વારા પોતાની અંગત વાત શેર કરતી હોય છે જે ફિલ્મજગતની પાછળની શરમજનક વાત હોય છે. ગુજરાતી સીનેમાની લોકપ્રિય અભિનેત્રીએ વર્ષો પછી ગુજરાતી સિનેમાન દિગગજ અભિનેતા રમેશ મહતા વિશે ચોંકાવનારી વાત કહી.

ભાવીની જાની એ metooo દ્વારા કહ્યું કે ગુજરાતી ફિલ્મમાં ડાયરેકટર, રાઇટર અને હાસ્ય સમ્રાટ રમેશ મહેતા સાથે મારો ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો છે જેહું આજ સુધી નથી બની. આપણે સૌ કોઈ જાણીએ છે રમેશ મહેતા લોકપ્રિય કલાકાર છે. ભાવીની કહ્યું કે રમેશ મહેતા મને કોન્ડમ બતાવેલા.ભાવીની જાહેરમાં ત્યારે કહ્યું જ્યારે તેઓ હયાત પણ નાં હતા અને તેમણે કહ્યું કે રમેશ મહેતાંરાસ્કલ હતા.

ઘરડાં થઈ ગયા ત્યારે પણ તે કહેતાં હતા કે મારો એક પગ કબરમાં હોય અને હું મૃત્યુ પામું ત્યાં સુધી રોજ રાતે એક નવી જોઈએ. હું સાવ નવી કલાકાર હતી ત્યારે મને એક વખત તેમણે બોલાવી અને કહ્યું કે લે દારુ પી. મેં કહ્યું, હું પીતી નથી. તું પીતી નથી ? મને ન ગમે તે રીતે તેઓ મારી સામે જોવા લાગ્યા હતા. માલો પતિ મૂંજ અને રાજા ભરથરી જેવી ગુજરાતની સુપરહીટ ફિલ્મ આપનાર રમેશ મહેતા મારી સામે તાકીને જોઈ રહ્યાં. બે લોકોને બોલાવીને કોઈ વસ્તુ આપી અને કહ્યું કે હું આ પણ સેવા કરું છું

મેં પૂછ્યું શું સેવા કરો છો ? તેમણે તુરંત કહ્યું કે આ છોકરાઓ લઈ ગયા તે કોન્ડોમ હતો. હું હંમેશ સાથે નિરોધ રાખવું છે જેને જરૂર હોય તેમને આપું છું. હુંઊભી થઈને ત્યાંથી ચાલતી થઈ ગઈ.બીજે દિવસે તેમનો નશો ઉતર્યો એટલે મેં કહ્યું જે વેચાતું હોય તેને ખરીદ કરજો. પણ હું તેમાં નથી. રમેશ મહેતાએ મારો હિરોઈન તરીકેનો રોલ ટુંકાવી દીધો. આખી સ્ક્રીપ્ટ જ બદલી નાંખી. ફિલમમાં મારું પાત્ર મારી નાંખ્યું અને મને ફિલ્મ પુરી કરાવી દીધી હતી. ખરેખર આપણે સપનામાં વિચારી ન શકીએ કે આપણી ઈન્ડસ્ટ્રીઝમાં આવું થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!