ગુજરાતીઓના દિલ જેવું કોઈનું દિલ નઈ! યુવકની ગાડી ફસાય ગઈ તો સ્થાનિકોએ કરી દીધો એવો કમાલ કે વિડીયો જોઈ તમે કેશો ‘મને ગર્વ છે હું ગુજરાતી…..
“કાઠિયાવાડમાં કો’ક દિ અહીં ભુલો પડય ભગવાન, પણ મારો થાજે મેમાન તારુ સવર્ગ ભુલાવું શામળા”; વિચાર કરો કે આ જગતમાં આવું એટલે લખાયુ કારણ કે ગુજરાતીઓએ તો ભગવાનની પણ એવી મહેમાન ગતિ કરી છે કે જગત આખું જોતું રહે. આ દુનિયામાં તમે ગમે ત્યાં જઈ આઓ પરંતુ તમને ગુજરાતી જેવું કોઈ નહીં મળે. ખરેખર ગુજરાતી તો ગુજરાતી છે.
ગાંધી બાપુથી લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ લઇ લો જેમણે આપણું ગૌરવ વધાર્યું છે. ગુજરાતીમાં માનવતા એટલી છે કે દરેક લોકોને મદદ કરશે. હાલાં જ એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો એ સાબિત કરી બતાવે છે કે આપણે ગુજરાતીઓ કેટલા દિલદાર અને કરુણાસાગર છીએ.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન છે, ગુજરાતીઓના વખાણ કરી રહ્યો છે કે કઈ રીતે લોકોએ તેમની મદદ માટે દોડી આવ્યા છે. વાત જાણે એમ છે કે આ યુવાનની કાર રણમાં ફસાઈ ગઈ છે, ત્યારે આસપાસ કોઈ ન હતું ત્યારે યુવાને મદદ માંગતા જ દરેક ગુજરાતીઓ ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે અમે તમારી કારને ગમે તે રીતે કાઢી આપીશું.
દરેક લોકોએ અઢળક મહેનત કરીને કારને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું. વિડીયોમાં જોઈ શકો છો કે આ યુવાન કઈ રીતે લોકોના વખાણ કરી રહ્યો છે. આ યુવકના ,મોઢે થી જ ત્યારે તમે આ વખાણ સાંભળશો તો તમારા રુંવાટા ઉભા થઇ જશે કારણ કે આ વિડીયોમાં બેક ગ્રાઉન્ડમાં એક મ્યુઝીક વાગી રહ્યું છે જેના વાઈબ્સ ખુબ જ પોઝિટિવ છે.
આ વિડીયો જોઈને એ સાબિત થઇ જાય છે કે ગુજરાતી એટલે માનવતાનો સાગર અને સાગરના દરિયા તો કિનારાને સ્પર્શવા હમેશા આતુર જ હોય છે. જે તેમની પાસે આવે તેમને મદદ કરવા તૈયાર જ હોય. જ્યારે એકને મદદ કરતા જોઈને એકી સાથે દરેક લોકો દોટ મૂકે છે અને એજ ગુજરાતીઃ