Viral video

ડાયરા કીંગ માયાભાઈ આહીરે અમેરીકાની વાડી મા ટ્રેકટર ચલાવી મોજ માણી ! જુઓ વિડીઓ

ગુજરાતના લોકપ્રીય સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર ( Maya bhai aahir )હાલમાં  અમેરિકાના પ્રવાસે છે. થોડા દિવસો પહેલા જ માયાભાઈ આહીરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, આ તસવીરોમાં તમે માયાભાઈને અલજ અંદાજમાં જોયા હશે.

માયાભાઈ એ પોતાની કારકિર્દીનીના સમયગાળમાં દેશ વિદેશમાં આયોજિત લોક ડાયરામાં ગુજરાતના લોક સાહિત્યનું (Gujarati lok sahitya) રસપાન કરાવ્યું છે. આજે ખૂબ જ નામના અને વૈભવશાળી જીવન હોવા થતા માયાભાઈ આહીરનું વ્યક્તિત્વ સાદગીથી પરિપૂર્ણ છે.

સૌથી ખાસ વાત એ છે કે માયાભાઇની સાદગી અમેરિકામાં જોવા મળી છે અને વાત જાણે એમ છે કે માયાભાઈએ અહિરે અમેરિકામાં પણ ટ્રેકટર ચલાવ્યું અને આ વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. આ વીડિયો જોઈને તમને પણ આશ્ચય થશે કે માયાભાઈ આહીર ખરેખર ખૂબ જ સાદગીવાળા છે. આટલા મોટા કલાકાર હોવા છતાં પણ તેઓ નિખાસપણે ટ્રેકટર ચલાવી રહ્યા છે.

માયાભાઈ અહિરે અત્યાર સુધીમાં વિશ્વના 34 જેટલા દેશોમાં 5 હજાર જેટલા કાર્યક્રમ કરવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું  હતું જ એટલાન્ટામાં (Atlanta) ગોકુલ ધામ હવેલી દ્વારા ( Gokul dham have li) આયોજિત લોક ડાયરામાં ખાસ હાજરી આપી હતી અને આ લોકડાયરામાં માયાભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, આ તસવીરોમાં તેમનાં ચાહકોએ પણ માયાભાઈના વખાણ કર્યા છે. હવે માયાભાઈ આહિરે ટ્રેકટર ચલાવીને સૌકોઈ ચાહકોને પણ ચોંકાવી દીધા છે અને સૌ કોઈને માયાભાઈ આહીરનો આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!