અરે આ ભાભા તો જુવો ! ભલભલા જુવાનીયા ને શરમાવે એવી કસરત જીમ મા કરે છે. વિડીઓ જોઈ…
શિયલ મીડિયામાં અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે, જે ક્યારેક અચરજ પમાવી દેતા હોય છે. હાલમાં જ એક વૃદ્ધ દાદાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આજના યુવાપેઢીને શરમાવે એવો છે. એક વાત તો સાચી છે કે, આજના યુવાનો કરતાંય વધુ ફિટ એન્ડ ફાઈન વૃદ્ધ લોકો હોય છે, જેમણે ઘરનો શુદ્ધ અને પૌષ્ટિક આહાર દ્વારા પોતાના શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવેલ હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં વૃદ્ધ દાદાનો વિડિયો વાયરક થયો છે.
ચાલો અમે આપને આ વીડિયો અંગેની ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વૃદ્ધ દાદાનો જીમમાં કસરત કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમેં જોઈ શકો છો કે, કંઈ રીતે વૃદ્ધ દાદા કૃતો અને લહેગો પહેરરીને કસરત કરી રહ્યા છે.આ વીડિયોમાં તમે તેમને જોઇ શકો છો કે સ્ટેમીના અને જોશમાં તેઓ આવીને કસરત કરી રહ્યા છે અને તેમના બોડીના પાવર પણ છે અને સતત કસરત કરી રહ્યા છે.
આ દાદા નાં દેખાવ પરથી કહી શકાય છે કે, તેઓ ગામડામાં જ હોવા જોઈએ. આ વીડિયો કયાનો છે એ નથી જાણવા મળ્યું પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ વૃદ્ધ દાદાના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકો છો કે, તેમની પાછળ બેઠેલો યુવક પણ સ્તબ્ધ થઈ જાય છે. તે પોતાની એક્સર્સાઈઝ ભૂલીને ચાચાને જ જોયા કરે છે. વૃદ્ધ ચાચા અત્યારે પણ પોતાને ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડી રહ્યા છે.
અત્યાર સુધી લગભગ 40 લાખથી વધારે વખત આ વીડિયો જોવામાં આવ્યો છે. તે ઉપરાંત યુઝર્સ લાઈક્સ અને વિવિધ પ્રકારની કમેન્ટ પણ કરી રહ્યા છે.ખરેખર એવા દરેક યુવાનો માટે આ દાદા પ્રેરણારૂપ સમાન છે, જેઓ પોતાનાં સ્વાસ્થયની તકેદારી નથી રાખતા તેમજ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે પૂરતું ધ્યાન નથી રાખતા. આ દાદા ને જોઈને દરેક યુવાનોએ પોતાના શરીરની કાળજી રાખવા વિચારવું જોઈએ.
View this post on Instagram