India

અંગ્રેજો ના શાસન મા શરુ થયેલી નાની એવી દુકાન આવી રીતે બની ભારત દેશ ની નંબર વન બ્રાન્ડ કંપની ! જાણો હલદીરામ કંપની ની…

દરેક સફળતા પાછ મહેનત હોય છે. આજમાં સમયમાં એવા ઘણા બિઝનેસ છે, જેમણે ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરીને જીવનમાં સફળતા મેળવી હતી.આજે આપણે એક એવા જ વ્યક્તિની સફળતાની કહાની વિશે જાણીશું.અંગ્રેજો ના શાસન મા શરુ થયેલી નાની એવી હલ્દી રામ દુકાન આવી રીતે બની ભારત દેશ ની નંબર વન બ્રાન્ડ કંપની! આ પ્રોડક્ટ્સ આજે ભારતમાં પોતાની નામનાં મેળવી છે.

આ કંપની શરૂઆત આઝાદી પહેલા હલ્દીરામની શરૂઆત થયેલ.આ કંપનીનાં સ્થાપક હતા.આઝાદીના લગભગ 50-60 વર્ષ પહેલા, તે પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવવાતનસુખદાસના પુત્ર ભીખારામ અગ્રવાલ નવી નોકરીની શોધમાં હતા. તેમણે પોતાના અને પુત્ર ચંદમાલના નામે “ભીખારામ ચાંદમાલ” નામની દુકાન ખોલી હતી ત્યારથી જ ભુજિયા નમકીનનો સ્વાદ પસંદ કરી રહ્યા હતા.

ભીખારામે તેની બહેન ‘બીખી બાઈ’ પાસેથી ભુજિયા બનાવવાની કળા શીખી હતી અને તેની બહેન તેના સાસરિયાના ઘરેથી ભુજિયા બનાવવાનું શીખી હતી. જ્યારે પણ બીખી તેના મામાના ઘરે આવતી ત્યારે તે ભુજિયાને પોતાની સાથે લાવતી અને આ જ ભુજીયાનો બિઝનેસ શરૂ કર્યો.વર્ષ 1908 માં ગંગા બિશન અગ્રવાલનો જન્મ ભીખારામના ઘરે થયો, તેમની માતા તેમને પ્રેમથી હલ્દીરામ કહેતા હતા તેમને ઘરેલુ વ્યવસાય હોવાથી તેને ટૂંક સમયમાં ભુજિયા બનાવવાનું શીખી લીધું અને 11 વર્ષની ઉંમરે હલ્દીરામનાં લગ્ન ચંપા દેવી સાથે થયાં.

લગ્ન પછી હલ્દીરામ તેના દાદાની ભુજીયાની દુકાન પર બેસવા લાગ્યો. બજારમાં વેચાતા ભુજિયાની સરખામણીમાં તેમનું ભુજિયા કંઈ ખાસ નહોતું. હલ્દીરામે આખરે પરિવારથી અલગ થવાનો નિર્ણય કર્યો અને પારિવારિક વ્યવસાયમાંથી કશું જ મેળવ્યું નહીં. હલ્દીરામે વર્ષ 1937 માં બિકાનેરમાં નાસ્તાની નાની દુકાન ખોલી. જ્યાં બાદમાં તેણે ભુજિયા વેચવાનું પણ શરૂ કર્યું.

હલ્દીરામે ભુજીયાનો સ્વાદ બદલાવ્યો આવા ભુજીયા બજારમાં નહોતા આવ્યા. સમય જતાં તેમની દુકાન સમગ્ર શહેરમાં ‘ભુજિયા વાલા’ તરીકે જાણીતી હતી. બાદમાં તેમણે તેમના નામ પરથી તેમની દુકાનનું નામ ‘હલ્દીરામ’ રાખ્યું. વર્ષ 1970 માં નાગપુરમાં પ્રથમ સ્ટોર ખોલવામાં આવ્યો. તે જ સમયે, વર્ષ 1982 માં, દેશની રાજધાની દિલ્હીમાં બીજો સ્ટોર ખોલ્યો.

એટલું જ નહીં, બંને સ્થળોએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા હતા અને ત્યાબાદ તેમણે પોતાની પ્રોડક્ટ્સમાં વધારો કર્યો અને આખરે કંપની કરોડો રૂપિયાનું ટર્નઓવર કરવા લાગ્યું અને આજે તેમની કંપની 400 પ્રોડક્ટસ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!