Viral video

હંસાબેને તો ભારે વટ પાડ્યો હો બાકી, સફેદ કલરની થારમાં એવી એન્ટ્રી ક્રિકેટ તમે જોતા રહી જશો!!! જુઓ વિડીયો

હંસાબેન ભરતભાઈ પરમાર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. તેમના વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હંસાબેનના વિડીયોમાં તેઓનું સરળ અને હળવાશભર્યું સ્વભાવ જોવા મળે છે. તેઓ ખૂબ જ સાદી ભાષામાં વાત કરે છે. તેમના વિડિયોમાં બાળકો થી લઇને વડીલોને પણ પસંદ આવી રહ્યા છે.

હંસાબેનના વિડિયો શા માટે વાયરલ થઈ રહ્યા છે? તેનું કારણ એ છે તેમણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપ પાર્ટીના શો દરમિયાન આપેલ પોતાના ઈન્ટવ્યુના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા અને તેમના નામ બોલવાની શૈલી લોકોને પસંદ આવી હતી. જેથી તેઓ સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે.

સામાન્ય ગૃહણીની જેમ ઘરકામ કરીને જીવન પસાર કરતા હંસાબેન હવે એક ઇન્ફ્લુન્સરની જેમ લોકોના બિઝનેસનું પ્રમોશન કરવા લાગ્યા છે. તેઓના વિડિયોમાં તેઓ ખૂબ જ આતુરતાથી બિઝનેસના માલસામાન વિશે વાત કરે છે. તેમના પ્રમોશનથી બિઝનેસ માલિકોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે.

હંસાબેન સોશિયલ મીડિયાનું નવું આઇકોન બની ગયા છે. તેઓના વિડિયો દરેકને પસંદ આવે છે. હાલમા જ હંસાબેને તો એવો વટ પાડ્યો, હાલમાં જ એક સફેદ કલરની થારમાં એવી એન્ટ્રી ક્રિકેટ તમે જોતા રહી જશો! આ વિડીયોમાં જોઈ શકશો કે હંસાબેન થારની સફર માણી અને થારમાંથી એવી રીતે ઉતર્યા કે જાણે કોઈ સેલિબ્રેટી હોય

હંસાબેન ખરેખર એક રીતે સેલિબ્રેટી જ બની ગયાછે કારણ કે એક વિડીયો થકી તેમને વિશ્વના ખૂણે ખૂણે લોકપ્રિયતા હાસિલ કરી અને 50 વર્ષની ઉંમરે હંસાબનેનું જીવન બદલાય ગયું છે. હંસાબેનના જીવન પરથી એ તો સાબિત થઇ શકે છે કે નસીબનું પન્નુ ગમે ત્યારે બદલાઈ શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!