Gujarat

શુ ચંદ્ર મા મહાદેવ દેખાયા ??? ફોટો ઝુમ કરી ને જુઓ શુ દેખાય છે અને જણાવો કે…

હાલના સમય મા સોસીયલ મીડીઆ પર અનેક ફોટો અને વિડીઓ વાયરલ થતા હોય છે અને લોકો તેના પર પોતાના વિચારો રજુ કરતા હોય છે જ્યારે હાલ જ સોસીયલ મીડીઆ પર એક ફોટા વાયરલ થઈ રહ્યા છે જે ચંદ્ર ના ફોટોસ છે અને આ ફોટોસ મા લોકો હર હર મહાદેવ લખી રહ્યા છે કારણ કે લોકો ને આ ફોટોસ મા મહાદેવ દેખાઇ રહ્યા છે.

જો આ અંગે વિગતે વાત કરીએ તો હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મહાદેવ ના ભક્તો ને મહાદવે મા અતુટ શ્રધ્ધા હોય છે અને આ શ્રાવણ માસ મા ભક્તો ઉપવાસ કરતા હોય છે અને અનેક મંદીરો ની મુલાકાત કરતા હોય છે. ત્યારે હાલ જ સોસીયલ મીડીઆ પર એક ચંદ્ર ના ફોટોસ વયરલ થઇ રહ્યા છે જેમા ચંદ્ર મા મહાદવે દેખાયા હોવાનો દાવો કરવા મા આવી રહ્યો છે.

સામાન્ય રીતે આ બ્રહ્માંડ મા અનેક શક્તિ ઓ રહેલી છે ઘણી એવી બાબતો છે જેને આ જ સુધી વિજ્ઞાન પણ સમજી શક્યુ નથી ત્યારે હાલ આ ફોટા ને લઈ ને કાઈ કહેવુ યોગ્ય ના કહી શકાય કારણ કે દરેક લોકો ની શ્રધ્ધા અને વિચારો વિષય અલગ અલગ હોય છે. ત્યારે હાલ આ ફોટા મા “મહાદેવ” જેવી આકૃતી સ્પષ્ટ થતા લોકો મા કુતૂહલ સર્જાયુ હતુ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત વાયરલ વિડીઓ કે ફોટો ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!