માટીના વાસણમાં ખાવું ખૂબ જ લાભદાયક! જાણો ક્યાં રોગો દુર થશે.
આજે આપણે જાણીશું કે, માટીના વાસણમાં ખાવાથી શું ફાયદો થાય છે, પહેલાનાં સમયમાં માટીના વાસણોનો જ ઉપયોગ થતો હતો એટલે જ ત્યારે હવે આજે આપણે જાણીશું કે આર્યુવેદીક મુજબ શું ફાયદો થાય છે.
માટીના વાસણમાં પોષક તત્વ નષ્ટ નથી થતું. માટીના વાસણમાં ધીમે ધીમે તાપ પર ભોજન બનાવવામાં આવે છે. તો આ ભોજન સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયી હોય છે. માટીના વાસણમાં બનાવવામા આવેલી દાળ, શાકભાજીમાં 100 ટકા માઈક્રો ન્યૂટ્રીએન્ટસ રહે છે. હવે ડાઈટિશિયન અને ન્યૂટ્રિશિયન પણ લોકોને માટીના વાસણમાં ભોજન બનાવવાની સલાહ આપે છે. આ સલાહ અનુસાર હવે લોકો પણ વપરાશમાં લઈ રહ્યાં છે.
માટીથી બનાવેલા વાસણ વાપરવું ખૂબ સહેલું છે. જ્યારે તમે પહેલી વાર વાપરી રહ્યાં છો તો માટીના વાસણને 12 કલાક પાણીમાં પલાળીને અવશ્ય રાખો. ત્યાર પછી પાણી માંથી કાઢીને સુકવી દો. આ માટીનું વાસણ સુકાઈ પછી ઉપયોગ લો. આ ઉપરાંત માટીના નાના વાસણ જેમ કે ગ્લાસ, કટોરી, કપ, સહિતના વાસણને ઓછામાં ઓછી 6 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. જે બાદ સુકાઈ પછી ઉપયોગમાં લો. તે સિવાય આ વાસણમાં ખાવાનું વધું તાપ ન પકાવો વઘુઅગ્નિથી પૌષ્ટિક નષ્ટ થઈ જાય છે.
પેટની સમસ્યાને જડમૂળ માંથી કરે છે દૂર. હાલમાં માટીના તવા પણ બજારમાં સરળતાથી મળી રહે છે. જે લોકોને પાંચન ક્રિયા નબળી હોય તેમજ પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ રહે છે અને કબજીયાતની જેવી ગંભીર સમસ્યા
ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે ફ્રિજ પાણી કરતા માટલા નું પાણી પીવાલાયક પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધારે સારું છે.
રોગો સામે લડવાની ક્ષમતા જ નથી, સાથે સાથે કેટલાક રોગોને પણ દૂર કરવામાં આવે છે. તો ચાલો હવે તમને માટીના વાસણમાં પાણી પીવાના ફાયદા જણાવીએ.પાચન ક્રિયા કરે છે સારી. માટલા નું પાણીનું તાપમાન સામાન્ય તાપમાન કરતા થોડું ઓછું હોઈ છે અને જે ઠંડક આપે છે તે શરીરના પાચનમાં સુધારો કરે છે. જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા છે, તો તેમને માટલા નું પાણી પીવું ફાયદાકારક છે.