આફ્રીકા ના લોકો ના નામ સાંભળી મગજ કામ કરતું બંધ થઈ જશે…. વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો…. જુઓ વિડીઓ
સોશિયલ મડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આ જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો. ખરેખર આ વિડીયો જોઈને તમે હસવું નહિ રોકી શકો. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે આફ્રિકન આદિવાસીઓના નામ કેવા હોય છે આ નામો આપણાં માટે યાદ રાખવા પણ બહુ જ અઘરા પડી જાય તેવા છે.
હવે વિચાર કરો કે આ લોકોનું આધાર કાર્ડ બનાવવાનું હોય તો આ લોકોનું નામ શું લખવું? ખરેખર આ દુનિયામાં અનેક અજબ ગજબ લોકો વસવાટ કરે છે, જેમાં આફ્રિકન ખંડ તાંઝાનિયા આદિવાસી જનજાતિઓનું વતન રહ્યું છે. હડજા લોકો ગુફાઓ અને પઢારીમા વિસ્તારોમાં તે જ રીતે પોતાનુ ઘર બનાવે છે.
હડજા લોકો પથ્થર યુગના સમય સુધી તેમના આસપાસના સમયમા છે તે જ રીતે વર્તે છે. આ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે કોઈ ભાષા નહીં પરંતુ સીટી અને અવાજનો ઉપયોગ કર છે . આ લોકો ન તો બોલતા, ન વાંચવા કે લખવાનું જાણે છે. આ જ કારણે તેમના નામો પણ એવા છે કે જેને લખવા કે બોલવા આપણાં માટે અશક્ય છે.
એવું કહી શકાય કે આ લોકોની પોતાની સીટી ભાષા ‘ક્લિક’ દ્વારા જ વાતચીત કરે છે. ક્લિક કરવાની ભાષા એ વિશ્વની સૌથી જૂની ભાષાઓ છે, જે ફક્ત આ સમુદાયમાં મર્યાદિત છે. હડજા લોકો માત્ર કાચું માસ ખાઈ છે તેમજ તેઓ માત્ર કુદરતી વસ્તુઓ પરથી જ ખોરાકનું સેવન કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.