દૂધ મા લવિંગ નાખી ને પીવાથી અનેક ફાયદા થાય છે ખાસ કરીને પુરૂષો ને રાત્રે એક ગ્લાસ જરુર પિવો જોઈએ
ઘણી વખત આપણે નાની નાની સમસ્યા ઓ હોય છે તેને અવગણતા હોઈ એ છીએ અને ત્યાર બાદ મા તે મોટુ સ્વરુપ ધારણ કરી લેતી હોય છે અને આવી નાની નાની બાબતો અને બીમારી ઓ ને મટાડવા માટે પણ આપણે અમુક બાબતો નુ ધ્યાન રાખવુ જોઈએ. આવી જ એક ઉપાયોગી બાબત દૂધ અને લવિંગ થી થતા ફાયદા છે.
દૂધ મા લંવીગ નો થોડો પાવડર અથવા એક અથવા બે લંવીગ ને દૂધ મા નાખી રોજ રાત્રે પિવુ જોઈએ. જો દૂધ ની વાત કરીએ તો દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને રાઈબોફ્લેવિન મળે છે. સાથે જ વિટામીન એ, ડી, કે ઈ સહિત ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, આયોડીન તથા કેટલાય ખનીજ અને ઊર્જા પણ હોય છે. કેટલાય એંજાઈમ અને અમુક જીવીત કોશિકાઓ પણ મળે છે આ તમામ આપણા શરીર માટે કેટલીય બિમારીથી બચાવશે.
અને લવિંગ મા તેમાં ઝિંક,કોપર, મેગ્નેશિયમ યોગ્ય માત્રામાં મળી આવે છે. જે શરીરમાં ખૂબ જ ફાયદો પહોંચાડે છે. આ ઉપરાંત તેમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેડ્સ, કેલ્શિયમ અને સોડિયમ એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. હવે વાત કરીએ બન્ને ને સાથે પાવાના ફાયદા વિશે તો અનેક ફાયદા છે.
ફાયદા :- ભુખ વધે છે પેટ સાફ રાખે છે અને શરીર ની મુજબુતી વધે , કેલ્શિયમ ,મિનરલ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. સમસલ્સને પણ મજબૂત કરે છે., આ ઉપરાંત ચેતના શક્તી વધે છે.