ખરખેર આસની તોફાન મા સોના નો નહી પણ સોનેરી કલર નો રથ આવ્યો છે જાણો સંપુર્ણ વિગત
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે દરિયાની અંદરથી સોનાનું રથ નીકળ્યો એવો દાવો કરવામા આવી રહ્યો હતો જ્યારે અનેક ન્યૂઝ મા પણ આ વાત ને લઈ ને ચર્ચા ની વિષય બન્યો હતો ખરેખર આ હકીકત અંગે પડતાલ કરતા હકીકત કાઈક અલગ જ સામે આવી હતી.
હાલમાં જ મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મંગળવારે સાંજે, આંધ્રપ્રદેશ માતાનો શ્રીકાકુલમ જિલ્લામા સુનપલ્લી ખાતે દરિયામાંથી સોનાનું રથ ‘દેખાયું. આ રથ કિનારા આવતું હતું જેથી ત્યાં હાજર લોકોએ આ રથને ખેંચીને બહાર કિનારા પાસે લઈ આવ્યા. આ રથ સંપૂર્ણપણે સોનાનું છે એવો દાવો કવામા આવ્યો હતો પરંતુ આ દાવો ખોટો સાબિત થયો હતો કારણ કે રથ સોનેરી કિરણો નો હતો પરંતુ સોના નો ના હતો.
http://gujarati.factcrescendo.com/ ની ટીમ દ્વારા આ સમાચાર ની પડતાલ કરાતાકાકુલમના મરીન પોલીસ વિંગ સર્કલ ઈન્સ્પેક્ટર જી. ડેમુલ્લુએ પુષ્ટિ કરી છે કે, આ રથ મ્યાનમારથી આવ્યો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તે રથને માત્ર સોનાથી રંગવામાં આવ્યો છે પણ સોનાથી બનેલો નથી.