હિંન્દુ યુવતીના લગ્ન મુસ્લિમ યુવક સાથે સોસીયલ મીડીઆ પર કંકોત્રી થઈ વાયરલ જુઓ શુ છે
સોસીયલ મીડીઆ પર રોજ કાઈક નુ કાઈક વાયરલ થતુ હોય છે જેમા ઘણી વખત નાનો એવો મુદ્દો મોટો થઇ ને વિવાદ નુ રુપ ધારણ કરતો હોય છે ત્યારે હાલ જ સોસીયલ મીડીઆ પર એક લગ્ન કંકોત્રી વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે તો કંકોત્રી મા એવુ તો શુ છે ચાલો જાણીએ.
જો આ કંકોત્રી ની વાત કરવા મા આવે તો આ કંકોત્રી એક હિન્દુ યુવતી ના લગ્ન એક મુસ્લિમ યુવક સાથે થતા હોય તેવી માહીતી આવી હતી. https://www.abtakmedia.com/ એક રીપોર્ટ મુજબ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતી વિપ્ર યુવતીના મુળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામના વતની મુસ્લિમ યુવક સાથે ગત તા.25ને સોમવારે સામાકાંઠે આવેલા અટલ બિહારી બાજપાય હોલમાં રંગેચંગે અને વાજતે ગાજતે લગ્ન થયા હતા. માલધારી સોસાયટીના બ્રાહ્મણ પરિવારે પોતાની દિકરીના સ્વમરજીથી આંતર ધર્મી મુસ્લિમ યુવક સાથે કરેલા લગ્નની કંકોત્રી છપાવી હતી અને પ્રથમ હિન્દુ ધર્મ રિવાજ મુજબ લગ્ન કર્યા બાદ યુગલના મુસ્લિમ ધર્મ અનુસાર નિકાહ પઢવામાં આવ્યા હતા.
જયારે આ કંકોત્રી સમગ્ર ગુજરાત મા વાયરલ થઇ હતી ત્યારે ઘણા હિન્દુ સંગઠન મા રોશ જોવા મળ્યો હતો અને તપાસ ની માંગ પણ કરાઈ હતી કે લગ્નની કાયદેસરતા કેટલી તે લેખતી રજવાતો કરી તપાસ ની માંગ કરાઈ હતી. જ્યારે હાલ આ કંકોત્રી ફરી વાયરલ થઇ હતા લોકો મા તર્ક વિતર્ક સર્જાયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.