Viral video

12 હજાર ફુટ પહાડો મા ગરમા ગરમ શિરો…ગરમા ગરમ શિરો ” વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો… જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેકવાર રમુજી વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ થોડાક સમય પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન એક વિડીયો વાયરલ (viral video )થયો હતો. જેમાં કેટરસનું મેનેજમેન્ટ સંભાળનાર વ્યક્તિ ભોજન પીરનાર એક છોકરાને સમજાવે છે કે, લોકોને કઈ રીતે ભોજન પીરસવું જોઈએ.જેમાં તે છોકરાને કહે છે કે, ” ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો” પોતાના અંદાજમાં તે ખૂબ જ સારી અને રમૂજી રીતે શીખવે છે કે શીરો કઈ રીતે પીરસવો જોઇએ.

આ જ ગરમા ગરમ શીરો (garmagaramsiro)12000 મીટરની ઊંચાઇ સુધી પહોંચી ગયો. વાયરલ થયેલો વિડીયો માઉન્ટેન એડવેન્ચરનો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ છોકરા અને એક યુવતી પહાળ પર બેસીને સુંદરતા માણી રહ્યા છે અને સાથોસાથ પહાળ પર બેસીને પોતાના અંદાજમાં ” ગરમા ગરમ શીરો ” બોલીને આનંદ દાયક પળ માણી રહ્યા છે.

આ વીડિયો જોઈને તમે હસવું નહિ રોંકી શકો કારણ કે જે રીતે આ વિડીયોમાં ગરમ ગરમ શીરો બોલવાની મજેદાર એક્ટિંગ કરી રહ્યો છે, એ જોઈને કોઈને પણ મોજ આવી જાય. જીવનમાં એ વાય રાખવું જોઈએ કે મોજ મજાક મસ્તી અને હાસ્યમાં જ જીવનની ખરી કમાણી છે. જીવનમાં માણેલ મજેદાર પળો જ જીવનને આનંદદાયક બનાવે છે. આ વીડિયો જોઈને તમે પણ જરૂરથી બોલશો કે ગરમા ગરમ શીરો!

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!