ભારત ની સૌથી આલીશાન હોટલ જેના બાથરુમ મા પણ સોનુ લાગેલું છે અને ભાડુ જાણશો તો ચોંકી જશો ! જુવો ખાસ તસવીરો
આજે આપણે વાત કરીશું એક ભારત ની સૌથી આલીશાન હોટલ જેના બાથરુમ મા પણ સોનુ લાગેલું છે અને ભાડુ જાણશો તો ચોંકી જશો ! રે આ હોટેલની સુવિધાઓ જાણીને તમને આશ્ચય થઈ જશો. જ્યારે તમે આ હોટેલ વિશે જાણશો તો ત્યારે તમને પણ આ હોટેલમાં રહેવાનું પસંદ કરશો. ફાઈવ સ્ટાર હોટેલના તો ટોઇટેલ પણ એટલા જ વૈભવશાળી છે.
ચાલો ત્યારે અમે આપને આ હોટેલ વિશે જાણીએ.આ માત્ર ભારતની પરંતુ વિશ્વની સૌથી મોંઘી હોટલોમાં સામેલ છે. આ હોટલનીબાથરૂમના નળમાં સોનું લાગેલું છે. આ હોટલનું નામ ધ રાજ પેલેસ છે. જે રાજસ્થાનના જયપુર સ્થિત છે. તેને એશિયામાં સૌથી મોંઘી હોટલ માનવામા ં આવે છે. મહેમાનોને ચાંદીના બેડમાં સુવડાવવામાં આવે છે.
હોટલના તમામ રૂમ આલીશાન છે. આ હોટલના એક ખાસ દરબાર સ્વીટમાં રાત્રી રોકાણ માટે એક રૂમનું ભાડુ 18 લાખ રૂપિયા છે. મહેમાનોને ખાસ વ્યંજનોથી સજેલી સોનાની થાળી પિરસવામાં આવે છે. આ હોટલમાં 78 આલીશાન રૂમ છે. આ રૂમમાં સંગમરમરથી નકશી કામ કરવામાં આવ્યું છે. રાજ પેલેસ હોટલને વર્ષ 2007માં રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ વારસા હોટલનો પુરસ્કાર મળ્યો હતો.
આ હોટલની અંદર અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ બોલ બચ્ચનનું શૂટિંગ કર્યુ છે. આ સિવાય અક્ષય કુમારે ભૂલભુલૈયાનું શૂટિંગ આ હોટલમાં કર્યુ છે. ટીવી સીરિયલ રતન કા સ્વયંવર તથા ઝાંસી કી રાણીનું શૂટિંગ પણ આ હોટલમાં થયું છે. ખરેખર આ હોટેલમાં એકવાર તો અવશ્ય રહેવું જોઈએ.જે હોટેલના બાથરૂમ આટલા શાનદાર હોય તો વિચાર કરો કે, એ હોટેલની રહેવાની સુવિધાઓ કેવી હશે.