ચામડાનું કડું પહેરતા હોવ તો મોગલ બાપુની આ વાત જરૂરથી સાંભળજો! મોગલ બાપુ જણાવ્યું કે ચામડાનું કડું કોણ પહેરે….જાણો
મોગલ ધામના પૂજ્ય શ્રી મણિધર બાપુની વાત દરેક લોકો માટે અમૃત સમાન હોય છે, હાલમાં જ બાપૂનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે મોગલ બાપુએ ખુબ જ સાચી અને સમજવા જેવી વાત કરી છે. આજના સમયમાં લોકો ફેશનના નામે હાથમાં ચામડાના કડા પહેરે છે. જો તમે પણ હાથમાં ચામડાના કડા પહેરો છો, તો તમારે આ વાત જરૂરથી જાણવી જોઈએ કે હાથમાં શા માટે ચામડાના કડા ન પહેરવા જોઈએ? ચાલો અમે આપને આ વિગતવાર વાત જણાવીએ.
ખરેખર આ વાત ખુબ જ સાચી અને જીવનમાં ઉતારવા જેવી છે, જો તમે પણ મણિધર બાપુને માનતા હોવ તો તેમની આ વાત જરૂરથી માનજો. આ વારયલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, બાપુ કહે છે કે, ચામડાના કડા ન પહેરવા જોઈએ. ચામડા કડા પહેરવા હિન્દૂનો ધર્મ નથી. હું કોઈને પહેરવાની ના નથી પાડતો પણ ચામડાનું કડુ પહેરીને તમે મંદિરમાં ન જઈ શકો, પૂજા અર્ચના ન કરી શકો કોઈને સીધું ન આપી શકો.
ચામડાનું કડુ અઘોરીનું છે, ચામડાનું કડુ અસુદ્ધિ છે. સમજણ હોય તો ન પહેરાય. ખરેખર આ વાત ખુબ જ સમજવા જેવી છે. મોગલ બાપુ અનેક વાર લોકોને જીવન ઉપયોગી વાત કરે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, ત્યારે મોગલ બાપુ જેવા અનેક સાધુ, સંતો લોકોને પોતાના જ્ઞાન થકી લોકોને સાચા માર્ગ દેખાળે છે, જેથી આ આ દરેક વ્યક્તિનું જીવન ઉજ્જવળ બને. નીચે આપેલ લિંક દ્વારા તમે જાણી શકશો કે, શા માટે ચામડાનું કડુ ન પહેરવું જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.