Viral video

પોતાને કમનસીબ માનતા હોવ તો આ વિડીયો જરૂરથી જોજો!! ફૂલ જેવા દીકરાને બંને હાથ નથી તેમ છતાં..વિડીયો જોઈ આંખ માંથી આંસુ સરી પડશે

સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં કોઈક વિડીયો એવા પણ હોય છે જે માણસને જીવનમાં એક સારી શીખ આપે છે. હાલમાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને તમને એટલું જરૂર સમજાય જશે કે આ જગત આપણા કરતા પણ વધારે કોઈ દુઃખી છે. ખરેખર જીવનમાં એકવાર આ વિડીયો જોઈને એટલું જરૂર વિચારજો કે ભગવાને તમને જેટલું આપ્યું છે, તે તમારા જીવનના સુખદાયી બનાવે છે કે નહીં? તમારી પાસે બધું હોવા છતાં પણ જો તમે પોતાને કમનસીબ માણતા હોવ તો આ વિડીયો જરૂરથી જોજો!

આપણે જાણીએ છે કે, આજના સમયમાં, લોકો હંમેશા કંઈકને કંઈકથી ખુશ નથી હોતા. તેઓ પોતાને અન્ય લોકો સાથે સરખાવીને પોતાને કમનસીબ માને છે. પરંતુ, આવી વ્યક્તિઓ માટે, આ વિડીયો એક શક્તિશાળી સંદેશ છે. આ વિડીયોમાં, તમે જોઈ શકશો કે તમામ બાળકો જમી રહ્યા છે, જેમાં એક એવો નાનો બાળક જોવા મળે છે જેના બંને હાથ નથી. પરંતુ, તેમ છતાં, તે પોતાના પગ વળે તે જમી રહ્યો છે. તેની આંખોમાં ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળે છે. બન્ને હાથ ન હોવા છતાં પણ તેને એ વાતનું દુઃખ નથી.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. આ વિડીયોએ લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે પરિસ્થિતિઓને ક્યારેય તમારી ઉપર કાબૂ ન લેવા દો. આ બાળક પાસે બંને હાથ નથી, પરંતુ તેણે પોતાની જાતને હતાશ ન થવા દીધો. તેણે પોતાના પગ વળે તે જમવાનું શીખ્યા અને હવે તે પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી રહ્યો છે.

આપણે પણ યાદ રાખવું જોઈએ કે જીવનમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે આત્મવિશ્વાસ. જો તમે પોતામાં વિશ્વાસ રાખો છો, તો તમે કોઈપણ પડકારનો સામનો કરી શકો છો. આ બાળક પાસે બંને હાથ નથી, પરંતુ તેમાં આત્મવિશ્વાસ છે. અને તે જ તેને આગળ વધવામાં મદદ કરે છે. નીચે આપેલ આ વિડીયો જરુરથી જોજો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!