Viral video

મગજ જ હોય તો આવું! મહિલાએ દેશી જુગાડથી સાઇકલને બનાવી દીધું વોશિંગ મશીન, વિડીયો જોઇને તમારું મગજ કામ નહી કરે….

 

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જે દેશી જુગાડ નો વિડીયો વાયરલ થઈ ગયો છે આ વીડિયો જોઈને તમને સમજાઈ જશે કે ભારતની નારી કંઈ પણ કરી શકે છે ખરેખર આ વિડીયો એક રીતે ખૂબ જ રમુજી તેમજ આશ્ચર્યજનક છે કારણ કે આવો વિચાર આવો એ પણ એ જ ખૂબ જ મોટી વાત છે. ચાલો અમે આપને આ વાયરલ વિડીયો વિશે વિગતવાર જણાવીએ.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક મહિલાએ પોતાની કોઠાસૂઝથી સાયકલમાંથી વોશિંગ મશીન બનાવ્યું છે. આ વીડિયો જોઈને સૌ કોઈ આ મહિનાના વખાણ કરી રહ્યા છે તેમજ ઘણા લોકો ટીકાઓ પણ કરી રહ્યા છે તેમજ મહિલાની મજાક પણ ઉઠાવી રહ્યા છે પરંતુ ખરેખર એક વાત સો ટકા સાચી છે કે આ મહિલાએ પોતાની બુદ્ધિનો ખુબ જ સારો એવો ઉપયોગ કર્યો છે.

આ મહિલાએ સાઇકલમાંથી વોશિંગ મશીન કેવી રીતે બનાવ્યું તે અમે આપને માહિતી જણાવીએ. વોશિંગ મશીન બનાવવા માટે આ મહિલાએ સાયકલને જમીન પર સુવડાવીને તેના પેન્ડલની નીચે એક પ્લાસ્ટિકનું ટબ રાખ્યું અને પ્લાસ્ટિકની ટબની અંદર પાણી અને તેની અંદર કપડાં નાખી દીધા. ત્યારબાદ મહિલાએ પેન્ડલ દ્વારા આ કપડાને વોશ કર્યા.

જે રીતે મહિલા સાઇકલ નું પેન્ડલ ફેરવે છે ,ત્યારે  એની સાથે કપડા પર સારી રીતે વોશ થઈ રહ્યા છે. આ દેશી જુગાડતી ખુશ થઈ ગયા છે ખરેખર આ વીડિયો જોઈને તમે પણ વિચારશો કે આવા વિચાર આ મહિલાને કઈ રીતે આવ્યો હશે તમે જોઈ શકશો કે આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે તેમ જ અનેક લોકોએ શેર પણ કર્યો છે.

https://www.instagram.com/reel/C6YeOnwvZcp/?igsh=NWRxeTh3cnR2cmxz

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!