અમેરિકામાં ગીતાબેન રબારીના ગીતો પર ગુજરાતીઓએ ગરબાની જમાવટ બોલાવી! વિડીયો જોઈ લાગશે જ નહીં કે આ વિદેશ હશે…
હાલમાં ગીતાબેને રબારીએ અમેરિકાને ઘેલું કર્યું છે. એક એક સિટીમાં ગીતાબેને પોતાના સુરીલા સ્વરે અમેરિકાની શેરીમાં ગરબાના શૂર ગુંજાવ્યા છે. ખરેખર હાલમાં દેશ વિદેશમાં ગરબાની રમઝટ બોલી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ગીતાબેન રબારી USA ના પ્રવાસ પર છે. આ દરમીયાન તેઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. તમામ અપડેટ્સ પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે.
દર વર્ષે નવરાત્રી પહેલા વિદેશમાં ગુજરાતી ગાયક કલાકારો માટે લોક ડાયરાનું તેમજ ગરબા નાઈટ્સ જેવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે. હાલમાં જ થોડા દિવસ પહેલા જ તેમણે અમેરિકા હ્યુસ્ટન, ટેક્સાસમાં ગરબાની રમઝટ બોલાવી છે. આ ગરબા નાઈટ્સનું તેમને લાઈવ કર્યું હતું. આ ગરબા નાઈટ્સ જોઈને તમને સમજાય જશે કે ખરેખર વિદેશમાં ગુજરાતી ખુબ જ મોજથી ગરબે ઝૂમી રહ્યા છે.
આ લાઈવ સેશનમાં તમે જોઈ શકો છો ચણીયા ચોળીમાં ગીતાબેનનો લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. ખરેખર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરો તમારું દિલ જીતી લેશે. ખરેખર ગીતાબેને રબારીના ચાહકોને ગીતાબેન રબારીનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
એક તરફ ગુજરાતીઓ ગરબાની રાહ જોઈને બેઠાં છે, ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ ગરબાના રમી રહ્યા છે એ પણ ગુજરાતી ગાયક કલાકારોના સ્વરના તાલે. આપણે જાણીએ છે કે, ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી દેશ વિદેશમાં ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવી રહ્યા છે.
આપણે જાણીએ છે કે હાલના જ ગીતાબેન રબારી અમેરિકા ગયા છે અને ફરી એકવાર હવે ગીતાબેન વિદેશમાં ગુજરાતી ઓને મોજ કરાવી રહ્યા છે. આજે આ લાઈવમાં જોઈ શકો છો કે હજારો લોકો ગીતાબેન રબારીના ગરબાના તાલે મંત્રમુગ્ધ થઈને ગરબા રમી રહ્યા છે. અમેરિકાની ધરતી પર ગીતાબેન ગુજરાતી ગરબા ગાઈને લોકોને ઘેલા કરી દીધા. ખરેખર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.