Gujarat

નવસારીમાં પ્રેમ જ બન્યો યુવતીના મૌતનું કારણ!! પ્રેમીએ પ્રેમિકાને ઘરે બોલાવીને બાદમાં જે કર્યું તે જાણી તમારા રુંવાટા બેઠા થઈ જશે….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસેને દિવસે હત્યાના અનેક પ્રકારના બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનાર બનાવ સામે આવ્યી છે. પ્રેમ તો અતુલ્ય છે પરંતુ હાલમાં પ્રેમ પ્રકરણના નામે અનેક ખૂની ખેલ પણ ખેલાય છે, મોટાભાગે એક તરફી પ્રેમમાં અને પ્રેમમાં દગો કરવાથી અનેક પ્રકારના હત્યાના બનાવો સામે આવતા હોય છે.

હાલમાં જ નવસારીમાં પ્રેમ જ બન્યો યુવતીના મૌતનું કારણ!! પ્રેમીએ પ્રેમિકાને ઘરે બોલાવીને બાદમાં જે કર્યું તે જાણી તમારા રુંવાટા બેઠા થઈ જશે. આ
બનાવ અંગે ઈટીવી ન્યુઝના અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, નવસારીમાં યુવક સગીર વયની યુવતીને પોતાની ઘરે બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ ખુબ જ ચોંકાવનાર છે.

ખરેખર એ વાત તો સો ટકા સાચી છે કે પ્રેમમાં માણસો એટલા આંધડા થઇ જાય છે કે સાચા ખોટાનો ભેદ ભૂલી જાય છે. આ બનાવમાં જાણવા મળ્યું છે કે, યુવાને સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપીને પત્ની તરીકે રાખતો હતો અને જ્યારે યુવતીએ થોડા સમયમાં સાથે રહેવા માટે ઇન્કાર કર્યો હતો. યુવાને તેણીના ઘરે જઈને યુવતીની લઈ આવ્યો હતો.

ઘરે આવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ખેરગામ પોલીસે યુવકની આગળની કાર્યવાહી હાથ ધરી છે.સગીરા રસોઈ બનાવતી હતી, એ વેળા પ્રેમીએ પાછળથી આવીને સગીર પ્રેમિકાના ગળાના ભાગે ધાતુનો તાર વીંટાળી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દરમિયાન પ્રેમિકાને ખાટલા ઉપર સૂવડાવી ચાદર ઓઢાડીને ત્યાંથી જતો રહ્યો હતો અને આ બનાવ અંગે આખરે પિતાને જાણ થતા જ પોલીસને જાણ કરેલ.

જ્યારે પોસ્ટમોર્ટમ કરેલ ત્યારે જાણવા મળ્યું કે, યુવતીને ગળાના ભાગે ઇજાના નિશાન થઇ હતી અને આખતે પોલીસને લાગ્યું કે આ આત્મહત્યા નથી, પોલીસે પરિવાર પાસેથી સમગ્ર માહિતી મેળવી ત્યારે શંકાની સીધી સોય પ્રેમી તરફ જતા આખતે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો,હાલમાં આ બનાવના પગલે પરિવારમાં પણ ભારે આઘાત લાગ્યો હતો. ખરેખર આ ઘટના ખુબ જ ઘાતકી અને કાળજું કંપાવી દેનાર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!