સુરત મા પીઠી ચોળતી વખતે જ ભાઈએ બહેન ને છરી ના ઘા જીકી કરપીણ હત્યા કરી નાખી ! હત્યા કરવાનું કારણ જાણી આંચકો લાગશે…જુઓ વિડીઓ
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પીઠી ચોળતી વખતે જ ભાઈએ બહેન ને છરી ના ઘા જીકી કરપીણ હત્યા કરી નાખી ! હત્યા કરવાનું કારણ જાણી આંચકો લાગશે. ચાલો અમે આપને આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ.
આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમા બની છે. વોચ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ બંને અલગ સમાજ ના હોવાથી યુવતીનો પરિવાર આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતો. આ કારણે બંને એક મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા ત્યારબાદ યુવકનો પરિવાર પણ રાજી હોવાથી યુવકના પરિવારે લગ્નનું આયોજન કર્યું હતું.
જ્યારે પીઠીની વિધિ ચાલી રહી હતી આ દરમિયાન અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ મહેમાન વચ્ચે યુવતીનો પિતરાય ભાઈ પણ આવ્યો અને પોતાની જ બહેનને ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
યુવતી પર ચપ્પુ વડે હુમલો કરતા યુવતીને ગંભીર ઇજા થતાં લોહીથી લથપથ થઈ ઢળી પડી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ સારવાર મળે એજ પહેલા મોતને ભેટી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક જ હાજર થઈ અને આરોપીની ધરકપકડ કરીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી હતી.
સુરતમાં પીઠી ચોળતી વેળાએ જ ભાઈએ બહેન પર ચાકુના એક પછી એક ઘા કરતા મોત, જુઓ VIDEO#surat #courtmarriage #brother #ATTACK #sister #haldiceremony @CP_SuratCity @SP_SuratRural pic.twitter.com/MUIk63nd9q
— Watch Gujarat (@WatchGujarat) June 27, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.