ભારે પાણી ના પ્રવાહ મા યુવાને હુશીયારી કરતા ગાડી તણાઈ ગઈ ! બાદ મા યુવાને એવુ કર્યુ કે વિડીઓ તમે પણ કહેશો ગાંડા ના ગામ નો હોય…
આપણા ગુજરાતીમાં (Gujarati) કહેવત છે કે, ગાંડાના ગામ ના હોય અને ખરેખર આ કહેવત હાલમાં એક યુવાન પર લાગુ પડી રહે છે કારણ કે આ યુવાને એવી હોશિયારી દેખાડે કે તેની હોશિયારી તેના પર જ ભારે પડી આપણે ત્યાં કહેવત છે ને કે હાથના કર્યા હૈયે વાગે બસ આ યુવાનને પણ પોતાની હોશિયારી એવી જ ભારે પડી છે. ચાલો અમે આપને આ વિડીયો (Video) વિશે વધુ વિગતવાર જણાવીએ કે આખરે તેવી શું ઘટના બની કે હાલમાં સોશિયલ મીડિયામાં (Social media viral video)આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને દરેક યુવાનો માટે એક વાત ચેતવણી સમાન અને સાવચેતી સમાન પણ છે.
આ વીડિયોમાં તમે જોઈ શકશો કે રસ્તા વચ્ચે ખૂબ જ તે જ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. આ દરમિયાન બંને સાઈડ અને એક રાધા અને વાહન ચાલકો ઉભા રહ્યા છે આ જ દરમિયાન આ યુવાન પોતાની ગાડી લઈને આ પાણીના પ્રવાહમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ હોશિયારી તેને ખૂબ જ ભારી પડી કારણકે પાણીનો પ્રવાહ એટલો ભયાનક અને તીવ્ર હતો કે જ્યારે આ યુવાન(Young boy) પોતાની ગાડી (Bike) આગળની તરફ હકાવે છે.
અચાનક ટાયર સ્લીપ ખાઈ જાતા યુવાન તો ગાડી ઉપરથી પડી જાય છે સાથે સાથ તેની ગાડી પણ પાણીના પ્રવાહ સાથે તણાઈ જાય છે.આ વીડિયોમાં તમે જોશો કે અનેક લોકો ત્યાં રસ્તા ઉપર વ્યક્તિએ આ પાણીના (water)પ્રવાહમાંથી નીકળવાનો પ્રયત્ન ના કર્યો પરંતુ આ યુવાનને તો કદાચ એવું લાગતું હશે કે હું ગાડીનું એક લીવર મારીશ તો તે આગળ તરફ પહોંચી જાય પરંતુ તેને એ ખબર ના હતી કે આ મોતના મુખમાં જોવા જેવું છે.
જ્યારે આયુ અને પોતાની ગાડી સ્ટાર્ટ કરીને આગળ નીકળવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ તે આ ગાડીના પ્રવાહની સાથે આગળ તણાઈ ગયો. વરસાદી વાતાવરણ છે, (Monsoon season) ત્યારે અનેક ગામડાઓમાં (village)પણ આવી જ નદીમાં પુર આવતા આવી રીતે પુલ પાણીના પ્રવાહ વહેતા થઈ જાય છે, ત્યારે દરેક લોકોએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે ક્યારેય પણ આવે પ્રકારનો સાહસ ના કરવો જોઈએ ધીરજ હંમેશા રાખવી જોઈએ કારણ કે આપણી ઉતાવળ એ આપને મોતના દ્વારે પણ પહોંચાડી શકે છે. આ વાયરલ થયેલ વિડીયો ક્યાંનો છે, તે અંગે કોઈ પુષ્ટિ નથી થઈ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.