ભુવા ના પર્દાફાશ વિવાદ મામલે આખરે કાર્તિદાનએ માફી માંગી આ વાત કીધી ! જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં એક નામ ખૂબ જ ચર્ચામાં રહેતું હતું તે વ્યક્તિ એટલે કિર્તીદાન ડેથા. આ યુવાને અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે તેમજ જે ખોટા ભુવાઓ લોકોને છેતરે છે તેમની શ્રદ્ધા સાથે રમત રમે છે તેવા ભુવાઓનો પર્દાફાશ કરવા માટે આ યુવાને એક અભિયાન ચાલુ કર્યું હતું અને આ અભિયાન દ્વારા તેમણે અત્યાર સુધીમાં 26 જેટલા ભુવાઓની હકીકત સામે લાવી છે.
હાલમાં કીર્તિદાન ગઢવીનો એક વધુ વિડીયો વાયરલ થયો છે,
આ વીડિયો પાછળની હકીકત એ છે કે, ભુવા ના પર્દાફાશ વિવાદ મામલે આખરે કાર્તિદાનએ માફી માંગી એવી વાત કીધી કે જાણીને તમને પણ આશ્ચય થશે. ચાલો અમે આપને જણાવીએ આખરે કીર્તિદાન એ શું કહ્યું છે.
આ વીડિયોમાં જોઈ શકો છો કે, કીર્તિદાન એ કહ્યું કે, જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ બધા મિત્રોને આપણે જે ખોટા ભુવાનું અભિયાન ઉપાડેલું હતુંને, અત્યાર સુધીમાં 26 જેટલા ભુવાના પર્દાફાશ કરેલ છે. એ તમામ 26 ભુવાઓમાંથી કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું દિલથી માંફી માંગુ છું.
બીજું એ કે, સમાજના તમામ સારા સારા હોદેદારો, મિત્ર સર્કલ અને કીર્તિબેન પટેલનો જે વિવાદ અત્યાર સુધી હાલતો હતો તે હવે અત્યારે પૂર્ણ કરવામાં આવે છે, અને મારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં જે મેં વિડીયો મુકેલા છે, તે મારી રીતે હું ડીલીટ કરું છું તેમજ હું આ અભિયાનને વિરામ આપું છું,ટુંક સમયમાં વિજ્ઞાન જાથામાંથી પરમિશન મળી જાય એટલે આપણે આપણા અભિયાનને આગળ ધપાવીશું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.