India

ભારતનો ચોરાયેલ વિશ્વનોનો કિંમતી સાતમો રત્ન આ યુવતી પાસે જોવા મડયો જાણો કોણ છે તે!

દર વર્ષે મેટ ગાલાનું આયોજન કરવામાં આવે છે, આ આયોજનો હેતુ વર્ષો પહેલા જરૂરિયાતમંદ લોકોના માટે ફંડીગ એકત્રિત કરવા માટે શરૂ કરી કરવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ મેટગાલા 2022 યોજાયું હતું. આ વર્ષે બૉલીવુડનું કોઈપણ કલાકાર જોવા નોહતું મળ્યું, આ પહેલા યોજાયેલ મેટ ગાલામાં પ્રિયકા ચોપરા અને હિના ખાન તેમજ ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ હાજરી આપી હતી. આ વર્ષે મેટ ગાલા વધુ ચર્ચામાં રહયો કારણ કે વિશ્વનો સૌથી કિંમતી સાતમો રત્ન મેટગાલામાં જોવા મળેલ.

આ વર્ષના મેટ ગાલા 2022માં અનેક કલાકારોઆઈકોનિક આઉટફીટને રીપ્રેઝન્ટ કરી ઈવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંતુ ઈવેન્ટમાં એક સેલિબ્રેટીએ કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વાત જાણે એમ છે કે, Emma Chamberlainએ પણ મેટ ગાલા 2022 માટે એક ઐતિહાસિક નેકપીસ શોકેસ કર્યો હતો.Emmaએ મેટ ગાલા રેડ કાર્પેટ માટે મહારાજા પટિયાલા ભૂપિંદર સિંહનો નેક ચોકરપીસ પહેર્યો હતો.

તેમણે તેને Louis Vuittonના આઉટફીટ સાથે પેર કર્યો હતો. આ ક્રોપ્ડ કોર્સેટ ઈન્સપાયર્ડ ટોપ અને આઈવરી બોડી હગિંગ સ્કર્ટમાં Emma કોઈ ક્વીન જેવી લાગી રહી હતી. તેમણે પોતાની જ્વેલરીમાં ડાયમંડ સ્ટડેડ ટિયારા પણ એડ કર્યો હતો. પરંતુ તેના કપડાં અને ટિયારા કરતાં પણ વધુ તેના પટિયાલા નેક ચોકરપીસએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આજ કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી અને લોકોઈ ટીવીટર પર ટ્રોલ કરેલ.

1928માં પટિયાલાના મહારાજાએ પોતાનો De Beers ડાયમંડ જે દુનિયાનો સાતમો સૌથી મોટો હીરો છે તેને પરત કરવાની વાત કરી છે. તેમણે Cartierને આ નેકલેસ બનાવવાનું કામ સોંપ્યું હતું. પરંતુ 1948માં તેમના પુત્ર મહારાજા યદવિંદ્ર સિંહના પહેર્યા બાદ આ નેકલેસ અચાનક ગાયબ થઈ ગયો હતો. 50 વર્ષ બાદ આ નેકપીસ Cartierના પ્રતિનિધિ Eric Nussbaumએ રિકવર કર્યો હતો. જોકે આ માત્ર નેકપીસના સ્કેલેટેન હતા. તેમાં De Beersના સ્ટોન્સ અને બર્મિઝ રૂબીઝ ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!