બાબા વેંગા એ કરેલી 2023-24 માટે કરેલી આ આ આગાહી સાંચી પડી રહી છે ??? ઈઝરાઈલ અને હમાસ વચ્ચે યુદ્ધ બાબતે….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, બાબા વેંગા અત્યાર સુધીમાં અનેક વખતભવિષ્યવાણી કરી છે, જેમાં2023-24 માટે કરેલી આ આ આગાહી સાંચી પડી રહી છે ??? ચાલો અમે આપને જણાવી કઇ આગાહી સાચી પડી રહી છે. વાત જાણે એમ છે કે, બાબા વેંગાએ 2024 વિશે ઘણી ખતરનાક ભવિષ્યવાણીઓ કરી છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. વર્ષ 2023માં એક મોટી ખગોળીય ઘટના બનશે અને પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં કેટલીક વિચિત્ર વૈજ્ઞાનિક શોધ થશે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ કોઈ દેશ જૈવિક શસ્ત્રોથી હુમલો કરશે. બાબા વેંગાએ 2023ને અંધકાર અને દુર્ઘટનાનું વર્ષ ગણાવ્યું છે.
બાબા વેંગા 2024 માટે કહે છે કે ચીન ટૂંક સમયમાં વિશ્વની મહાસત્તા બનશે. ચીન સમગ્ર વિશ્વમાં પોતાની શક્તિ અને તાકાત વધારશે. ચીન વર્ષ 2024માં મહાસત્તા બનશે. આગામી વર્ષે જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને ભૂકંપના કારણે પૃથ્વીની સ્થિતિ ખરાબ થશે. વર્ષ 2024માં આ ફેરફારથી પૃથ્વીની આબોહવા પર ગંભીર અસર થશે. જેના કારણે તાપમાનમાં ફેરફાર થશે જેના કારણે ઠંડા સ્થળો ગરમ અને ગરમ સ્થળો ઠંડા બનશે. વર્ષ 2024માં ગ્લેશિયર ઓગળવા લાગશે જેના કારણે દરિયા કિનારે વસેલા શહેરો ડૂબી જશે.
\બાબા વેંગાની સૌર તોફાનની ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ છે. વૈજ્ઞાનિકોએ સૂર્યમાં પૃથ્વી કરતાં 20 ગણો મોટો છિદ્ર શોધી કાઢ્યો છે અને તેમાંથી નીકળતા રેડિયેશનની ખતરનાક અસરો પણ જોવા મળી છે. વર્ષ 2024 સુધીમાં માનવ જીવન અવ્યવસ્થિત બની જશે. આવતા વર્ષે કુદરત તેનું રાક્ષસી સ્વરૂપ બતાવી શકે છે.
વિજ્ઞાનીઓ પોતે માને છે કે એક દિવસ આ પૃથ્વી પરથી જીવન અદૃશ્ય થઈ જશે તે નિશ્ચિત છે. તેથી અન્ય ગ્રહો પર જીવનની શોધ ચાલુ છે. આવી સ્થિતિમાં, મનુષ્ય અન્ય ગ્રહો પર જીવનની શોધ કરી રહ્યો છે. લોકો ત્યાં ઊર્જાના નવા સ્ત્રોતો શોધી રહ્યા છે..
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ યુરોપમાં ખિલાફતનું શાસન આવશે અને 2043 સુધીમાં યુરોપમાં ઈસ્લામિક ખિલાફત સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ જશે. આગામી વર્ષમાં સમગ્ર વિશ્વમાં ગુનાખોરીનો ગ્રાફ વધવા લાગશે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર આવનારા વર્ષોમાં મનુષ્ય શુક્ર અને બુધ પર પહોંચી જશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.