Entertainment

શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ,સાંસદ સભ્ય(મધ્યપ્રદેશ), મૂળ મહેસાણાના વતની, જાણો તેમનો બાયોડેટા

સભ્યનું નામ : શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ
રાજકીય પક્ષ : ભારતીય નેશનલ કોંગ્રેસ
રાજ્ય          :  ગુજરાત
લોકસભાનો અનુભવ :14 વર્ષ

શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ બાયોપ્રોફાઇલ
a b
પિતાનું નામ શ્રી અંબાલાલ ઉજમદાસ
માતાનું નામ શ્રીમતી મેનાબેન
જન્મ તારીખ 30 એપ્રિલ,1938
જન્મસ્થળ માંકણજ,મહેસાણા(ગુજરાત)
વીવાહિત દરજ્જો વિવાહિત
પત્નીનું નામ શ્રીમતી ચંપાબેન
સંતાનોની સંખ્યા 3
અભ્યાસ મેટ્રિક્યુલેટ, ડીપ. ઇન ટેક્સટાઇલમાં
વ્યવસાય ઉદ્યોગપતિઓ
વર્ષ 2004 14મી લોકસભામાં, વાણિજ્ય સમિતિ માટે ચૂંટાયા
5 ઓગસ્ટ,2006 વાણીજ્ય સમિતિના સભ્ય
5 ઓગસ્ટ,2007 વાણીજ્ય સમિતિના સભ્ય
સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યો :

જીવાભાઈ અંબાલાલ પટેલના સામાજિક કર્યો તથા સંસ્કૃતિ કર્યો વિશે જો વાત કરવામાં આવે તો તેઓ અનેક એવી સામાજિક, નાણાકીય તેમ જ અભ્યાસકીય સંસ્થાઓને તેઓ ડોનેશન આપે છે અને તેઓ તેવી સંસ્થાને આગળ વધારવા માટે પણ મદદરૂપ સાબિત થઇ રહ્યા છે.તેઓએ પોતાના મૂળ ગામ ગામ માંકનેજને વિકાસમાં આગળ વધારવા માટે રસ્તા, બસ-સ્ટેન્ડ, પુસ્તકાલય, પાણીના પંપ, દવાખાના, ગટરની સુવિધા, બાલમંદિર અને હાઇ-સ્કૂલ જેવી મુખ્ય સુવિધાઓ પૂરી પાડી છે.

ખાસ રસ :

જીવાભાઈ અંબાલાલ પટેલના ખાસ રસ વિશે જો વાત કરવામાં આવે તો ગરીબોની જીવનશૈલી સુધારવા તેમ જ ખેડૂતોની કૃષિ તેમ જ વીજળીની તમામ મુશ્કેલીઓને હલ કરવામાં ખાસ રસ ધરાવે છે.

આ આ દેશની મુલાકાત કરી ચૂકેલ છે :

કેનેડા, જર્મની, હોંગકોંગ, ઇટાલી, જાપાન, સિંગાપોર, U.A.E., U.K. અને .યુ.એસ.એ.

ખાસ નોંધ : સ્ટોક માર્કેટની આ માહિતી કોઈ ખાસ સોર્સ પરથી લેવામાં આવી છે, એવામાં આને લગતું કોઈ પણ બાબત અંગે ‘ગુજરાતી અખબાર’ વેબિસાઇટ જવાબદારી લેતું નથી, એટલું જ નહીં આ જાણકારી અંગે અમારી વેબસાઈટ કોઈ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!