Gujarat

નવરાત્રી પેહલા જ કિંજલ દવેએ બતાવ્યો ચોલીમાં ગજબનો લુક!! તેમની આવી તસ્વીર નહિ જોઈ હોય તમે..

ગુજરાતી કલાકારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હાલમાં જ કિંજલ દવેની નવરાત્રી પહેલા જ ગુજરાતી ચણીયા ચોલીમાં ખૂબ જ સુંદર તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં કિંજલ ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે જોઈ શકો શકો છો કે, કિંજલે પિંક કલરની ચણીયા ચોલીમાં આ ફોટોશૂટ કરાવેલ છે. કચ્છી ચણિયા ચોલી પહેરી છે. આ ચોલી ખૂબ જ રંગબેરંગી છે. હાલમાં આ ફોટોઝ જોઈને સૌ કોઈ તેમના દિવાના થઈ ગયા છે.

હાલમાં જ કિંજલ દવે હાલમાં જ વિદેશ પ્રવાસની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ અને આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે, કંઈ રીતે કિંજલ દવે એ વેસ્ટર્ન કપડાં પહેરીને ફોટોશૂટ કરાવેલ. આ લુકમાં કિંજલ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. જ્યારે કિંજલ દવે સાડી અથવા ડ્રેશ પહેરે છે, ત્યારે તેના ચહેરાની સુંદરતાના વધારો થાય છે. જ્યારે ગુજરાતી પરંપરાગત પહેરવેશ પહેરે ત્યારે વધુ સુંદર લાગે છે.

આ તસવીરો પર સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે. તમે પણ આ તસ્વીરો જોશ ત્યારે તમને સમજાશે કે, કિજલની આ તસ્વીરો શા માટે વાયરલ થઈ રહી છે.

કિંજલ ગુજરાતી પહેરવેશમાં ખૂબ જ સુંદર અને શરમાળ લાગે છે. તમે પણ કોમેંટ્સ બોક્સમાં જઈને કિજલના આ નવા લુકના વખાણ કરવાનું ભૂલતા નહિ અને હા તમે પણ કહેજો કે કિંજલ નો કયો લુક તમને વધુ પસંદ છે?

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!