કેરી સાથે આ વસ્તુ ખાવી એટલે ઝેર સમાન, જાણો કઈ કઈ
કેરી ને ફળો નો રાજા કહેવાય છે અને મોટા ભાગ ના લોકો નુ ફેવરીટ ફળ એટલે કેરી એમા પણ તાલાળા ગીર ની કેરી આખા ભારત મા પ્રખ્યાત છે પરંતુ કેરી ખાતા વખતે પણ અમુક બાબતો નુ ધ્યાન રાખવુ જરુરી જેમકે હાલ ના કોરોના કાળ મા કરી ધોયા વગર ખાવી ના જોઈએ આ ઉપરાંત કરી ખાવી વખતે અન્ય બાબતો નુ પણ ધ્યાન રાખવુ જરુરી છે.
કેરી ની સાથે કારેલા ક્યારે પણ ખાવા ના જોઈએ જો કારેલા સાથે કેરી ખાવામા આવે તો પેટ મા ઉથલ પાથલ થવા ની શક્યતા રહે છે અને રીએક્શન અને એલર્જી થવાની શક્યતા રહેલી છે કેરી અને કારેલા વચ્ચે 5 કલાંક નુ અંતર રાખવુ ખુબ જરુરી છે.
આ ઉપરાંત દહીં,મરચા અને પાણી સાથે પણ કેરી નુ સેવન કરવુ નુકશાન કારક સાબીત થાય છે અને કેરી મા રહેલા પોષક તત્વો ની વાત કરીએ તો કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, પોટેશિયમ, ઝિંક અને કાર્બોહાઇડ્રેટ જેવા પોષકતત્વો સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદ કરે છે.