Viral video

ખજુરભાઈ અમેરીકા ના પ્રવાસે ! જુઓ કેવુ સ્વાગત કરાયું અને કેવી મોજ કરે છે ખજુરભાઈ અને તેની ટીમ…જુઓ વિડીઓ

અમેરિકામાં ટેનિસના નોકશીલ શહેરમાં ખજૂરભાઇ (Khajur bhai)અને તેમની ટીમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તમે જોઈ શકશો કે, કઇ રીતે તમામ ગુજરાતીઓએ ખજૂરભાઇનું ભાવભર્યું સ્વાગત (Grand Welcome) કર્યું. આજે ખજૂરભાઇને લોકો ખૂબ જ પ્રેમ કરે છે અને તેની પાછળનું કારણ તેમનું વ્યક્તિત્વ અને પ્રેમભાવ છે.

અમેરિકામાં (America)ટેનિસના નોકશીલ શહેરમાં ખજૂરભાઇનું એટલું ભવ્ય રીતે સ્વાગત જોઈને તમને અંદાજો આવી જશે કે, ખજૂરભાઈની લોકપ્રિયતા કેટલી છે. વાયરલ થયેલ વિડીયોમાં (viral video ) તમે જોઈ શકશો કે, ખજુરભાઈ હેલિકોપ્ટરમાં બેસીને ભવ્ય રીતે એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ સૌ ગુજરાતીઓએ તેમણે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું અને હિન્દૂ રિતી રિવાજ મુજબ તેમની આરતી ઉતારીને સ્વાગત કરેલ.

ખરેખર આ ક્ષણ ખૂબ જ યાદગાર અને ખાસ કહેવાય કે, ખજૂરભાઈનુએ આટલું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના છોકરાઓથી લઈને વૃદ્ધલોકોએ ખજૂરભાઇ (Khjurbhai) સાથે વ્હાલભરી ક્ષણો વિતાવી હતી. રિલ્સમાં તમે જોઇ શકો છો કે, ખજૂરભાઇએ કેક કટિંગ કર્યા બાદ સૌ કોઈ સાથે ફોટોશુટ કરાવેલ તેમજ સૌ ગુજરાતીઓ (Gujarati)સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈ અને તેમની ટિમ માટે સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનની (Gujarati Food)પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખજૂરભાઈએ સૌ કોઈ ગુજરાતીઓ સાથે બેસીને ભોજનનો સ્વાદ માણ્યો હતો. ખરેખર આ ક્ષણ ખૂબ જ યાદગાર બની રહી.હાલમાં ખજુભાઈના ચાહકોને આ રિલ્સ (Fans reels) ખૂબ જ પસંદ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!