ગુજરાતના જ નહીં ભારતના લોકચાહીતા ખજૂરભાઈ છે હાલ આ દેશના પ્રવાસે!! આ ખાસ તસવીરો કરી શેર… જુઓ તસ્વીર
ગુજરાતના લોકપ્રિય ખજૂરભાઈ હાલમાં યુ.એસના પ્રવાસ પર પ્રવાસ પર છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેમની અનેક તસવીરો સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ખજૂરભાઈએક મહિના માટે યુએસના પ્રવાસ માટે ગયેલ છે, ત્યારે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ ચાહકોને આ વાત જણાવી છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પોતાના ચાહકોને અપડેટ્સ આપી રહ્યા છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજૂરભાઈએ પોતાનું જીવન લોક સેવા માટે સમર્પિત કર્યું છે. ઘણા સમયથી તેઓ લોકોના ઘર બનાવી રહ્યા છે, સૌથી ખાસ વાત એ છે કે તેમના લગ્ન બાદ પણ તેઓ પોતાના પત્ની સાથે ફરવા નહોતા ગયા કારણ કે અનેક લોકોના ઘર બનાવવાના બાકી હતા. ખજૂરભાઈ ખરેખર ખુબ જ સેવાભાવી વ્યક્તિ છે, અત્યાર સુધી તેમને 100 થી વધુ લોકોના ઘર બનાવ્યા હશે.
ખજૂરભાઈએ હાલમાં જ ક્લેવલેન્ડ છે! ખજૂરભાઈએ ક્લેવલેન્ડમાં શૂટિંગ કર્યું છે અને આ તસવીરો તેમને શેર કરી છે. આ તસવીરો તેઓ પોતાના ભાઈ તરુણ જાની સાથે જોવા મળ્યા છે. તસવીરો શેર કરતી વખતે ખજૂરભાઈએ કેપ્શનમાં લખ્યું છે કે,Cleveland,ohio Main aaj pura din kaam kiya❤️ Love you all ! આ તસવીરોમાં જોઈ શકશો કે ખજૂર ભાઈએ ક્લેવલેન્ડ સિટીના રસ્તા પર તેમજ હોટેલના રૂમમાં ફોટોશૂટ કરાવીને આ તસવીરો શેર કરી છે,
હાલમાં આ તસવીરો પર 185,588 likes મળી છે તેમજ અનેક લોકોએ શેર અને કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈએ યુએસ પહોંચતા જ પોતાના ઘરે બનાવેલા થેપલાનો સ્વાદ માણ્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતી ગમે ત્યાં જાય પણ તેમની સાથે થેપલા તો અચૂકપણે સાથે હોય છે. ખરેખર ખજૂરભાઈએ પણ શિકાગોમાં થેપલાનો સ્વાદ માણીને સાબિત કરી બતાવ્યું કે તેઓ અસલ ગુજરાતી છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર ખજૂરભાઈ અને તેમાં ટિમ મેમ્બર્સ ની તસવીરો લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.