સૌના લોકચાહિતા એવા ખજૂરભાઈ છે ઇન્ડોનેશિયાના પ્રવાસે!! આવી રીતે માણી રહ્યા છે મજા… જુઓ તસ્વીર
ગુજરાતમાં લોકપ્રિય કોમેડી કિંગ (Comedyking) તરીકે ઓળખાતા ખજૂરભાઈ (Khajurbhai)સતત ચર્ચામાં રહે છે. ખજૂરભાઈ ગુજરાતીઓના હૈયામાં એવા વસી ગયા છે. તેમનું નામ આવતાની સાથે જ સૌ કોઈને ચહેરા પર સ્મિત રેલાય જાય. આમ પણ કહેવાય છે ને કે, કલા અને વ્યક્તિત્વ એવું હોવું જોઇએ કે, તે સામે વાળા વ્યક્તિના (Humanity’s)મનમાં તમારી એક ઉમદા છાપ છોડી જાય. ખજૂરભાઈ એક એવા જ ઉમદા વ્યક્તિ છે.
લોક સેવાના કાર્ય કરનાર ખજૂરભાઈ હાલમાં ઇન્ડોનેશિયાના પ્રવાસ (Indonesia tour ) પર ગયા છે. હાલમાં ચારો તરફ આ ખાસ તસવીરો વાયરલ થઈ રહી છે, આ તસવીરોમાં (Photos) તમે જોઈ શકશો કે ખજૂરભાઈ પોતામાં ભાઈ સાથે ઇન્ડોનેશિયામાં આનંદ દાયક પળ વિતાવી રહ્યા છે. ઇન્ડોનેશિયા એ ખૂબ જ સુંદર દેશે છે, જે પ્રવાસીઓને (Tourism)પોતાની તરફ આકર્ષે છે. ઇન્ડોનેશિયાની ખૂબ સુંદરતા તમે આ ફોટોઝમાં જોઈ શકશો.
ખજૂરભાઈ દસ જેટલી તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, આ દરેક તસવીરોમાં તમને ઇન્ડોનેશિયાની ખૂબ સુરતી અને શાંતિભર્યું વાતાવરણ ( Pecse) જોવા મળશે. ઇન્ડોનેશિયા વિશે અમે આપને જણાવીએ કે, આખરે આ દેશમાં શું ખાસ છે.
ઇંડોનેશિયા પૂર્વી જંબુદ્વીપ(એશિયા)નો એક પ્રમુખ દેશ છે. ( Indonecia country) આ હિંદી મહાસાગરમાં સ્થિત સૈકડ઼ોં દ્વીપોંનો સમૂહ છે. અહીંની મુખ્ય ભાષા-ભાષા ઇંડોનેશિયા છે તથા અહીંની રાજધાની જકાર્તા છે. અન્ય ભાષાઓંમાં ભાષા જાવા, ભાષા બાલી, ભાષા સુંડા, ભાષા મદુરા આદિ પણ છે. પ્રાચીન ભાષાનું નામ કાવી હતું જેમાં દેશના પ્રમુખ સાહિત્યિક ગ્રન્થ છે. આનું તથા સાથેના અન્ય દ્વીપ દેશોનું નામ ભારતના પુરાણોમાં દીપાન્તર ભારત (અર્થાત સાગર પાર ભારત) છે.
૫૦૦ વર્ષ પૂર્વ આ દેશ હિન્દુ હતો, પણ તેની પશ્ચાત શીઘ્ર જ બાહુલ્ય થઈ ગયો. ઇંડોનેશિયાના (Indonesia)બાલીના બહુમત લોકો હિંદુ ધર્મમાં આસ્થા રખે છે. ઇંડોનેશિયામાં સનાતન ધર્મનું ઔપચારિક નામ આગમ હિન્દુ ધર્મ છે. પ્રાચીન હિન્દુ મન્દિરોંને (hinduTemple )અહીં ચણ્ડી કહેવાય છે. આની પછળ તથ્ય એ છે કે આમાંથી ઘણાં દેવીની ઉપાસના માટે સ્થાપિત કરાયા હતાં.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.