ખજૂરભાઈના પત્ની મીનાક્ષીની પીઠીની ખાસ તસવીરો આવી સામે, પરિવાર સાથે ખાસ અંદાજ જોવા મળ્યા…જુઓ તસવીરો
હાલમાં જ ખજુર ભાઈ અને મીનાક્ષી લગ્નના બંધને બંધાયા. સોશિયલ મીડિયામાં ખજુર ભાઈની તસવીરો ખૂબ જ વાયરલ થયેલી અને સૌ ચાહકો અને ગુજરાતી કલાકારો એ પણ ખજુર ભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં ફરી એકવાર મીનાક્ષી દવે એ પોતાની પીઠીની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં તમે મીનાક્ષી જીના માતા પિતા, બહેનો અને ભાઈ સાથે જોવા મળ્યા છે. તમે વાયરલ તસવીરોમાં તમે જોઈ શકશો કે મીનાક્ષી જી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, આ તસવીરો પર સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઓ આપીને ખૂબ જ વખાણ કર્યા છે.
ખજુર ભાઈના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલ તેમજ સાથોસાથ યુટ્યુબ પર અનેક એવા વિડીયો પણ ખુબ વધારે વાયરલ થઇ રહયા છે જેમાં જોઈ શકાય છે કે ખજુરભાઈ એટલે
નીતિન જાની ઘોડા પર સવાર થઇને પોતાનો વરઘોડો લઈને જઈ રહ્યા છે તેમ જ તેઓના આ લગ્નને જોવા માટે સૌ કોઈ ખુબ જ ભારે ભીડમાં એકઠું થયું હતુ તેમજ લગ્નનો વિડીયો પણ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.
આપ સૌને જણાવી દઈએ કે, ખજુર ભાઈ એ ખૂબ જ સાદગી રીતે સામાન્ય વ્યક્તિની જેમ જ લગ્નના બંધને બંધાયા. ખરેખર ખજુર ભાઈ એ ખરા અર્થમાં એ સાબિત કરી બતાવ્યું છે કે, તેઓ ખૂબ જ સરળ અને સાદગી ભર્યું વ્યક્તિત્વ ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.