સુંદરતામાં ભલભલી હિરોઈનને પાછી પાડે છે કિંજલ દવે!! પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી ખાસ તસ્વીર… જુઓ
ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સુંદરતા સામે તો બોલિવુડની હિરોઈન પણ ફિક્કી લાગે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કિંજલ દવે અવારનવાર ફોટોશૂટ કરાવે છે. હાલમાં જ બધું એક સુંદર ફોટોશૂટ સોશિયલ મીડિયાએ સામે આવ્યા છે. આ તસવીરો જોઈને સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે. ખરેખર આ તસવીરો ને અત્યાર સુધીમાં ૧૦૦૦૦૦ થી વધુ લાઈક મળી છે અને તમામ કલાકારો અને ચાહકો કિંજલ દવેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં લોકપ્રિય બની ગઈ છે.
કિંજલ દવેની આ તસવીરોમાં જોઇ શકશો કે, કિંજલ દવે એ વાઇટ રંગનું આઉટ ફીટ પહેર્યું છે, જેમાં તેઓ ખૂબ જ સિમ્પલ લાગી રહ્યા છે છતાં પણ તેમની ખૂબ સુરતીના લીધે તેમની સાદગીની સુદંરતા લોકોના હૈયાને સ્પર્શી રહી છે. કિંજલ દવે એ સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતી વખતે કેપશનમ ખૂબ જ સુંદર વાત લખી છે. કિંજલ દવેએ લખ્યું છે કે, You’ll grow beautifully in your own way.
ખરેખર કિંજલ દવેને વાત સાચી છે, કે સુંદરતા એક દિવસ આપમેળે નિખરશે. આ સુંદરતા માણસના રૂપ થી નહીં પરંતુ સુંદરતા તો વ્યક્તિના ગુણ અને સ્વભાવથી પણ નિખરે છે. કિંજલ દવેનું વ્યકિતત્વ એટલું સરળ અને સાદગી ભર્યું છે કે, તેમની સુંદરતા આપમેળે નીરખી આવે છે. ખરેખર કિંજલ દવેના વખાણ કરો એટલા ઓછા છે! આ તસવીરો જોઈને સૌ કોઈ કિંજલ દવેની સુંદરતા વિશે કૉમેન્ટ્સ કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.