Gujarat

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે એ પોતાના માતા પિતા સાથે અનોખી રીતે ઉજવ્યો જન્મ દિવસ જુઓ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનો તાજેતરમાં જન્મદિવસ હતો. આ પ્રસંગે તેમણે પોતાના માતાપિતા સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીની તસવીરો તેમણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી.તસવીરોમાં કિંજલ દવે તેમના માતાપિતા સાથે હસતાં-ખુશખુશાલ ચહેરા સાથે જોવા મળી રહ્યા છે. તેમના ચહેરા પર જન્મદિવસની ખુશી છલકી રહી છે.

તસવીરો સાથે કિંજલ દવેએ કેપશનમાં લખ્યું કે, “Overwhelmed, heart full, and glowing with gratitude is how I’m feeling after reading your birthday message. Thank you for making my day extra special”.તેમણે આગળ લખ્યું કે, “Thanks a lot everyone for Taking time and Sending me Your warmest Birthday wishes♥️🙏🏻”.

કિંજલ દવેની આ તસવીરો અને કેપશનને તેમના ચાહકોએ ખૂબ જ પસંદ કરી છે. લોકોએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.કિંજલ દવે એક પ્રખ્યાત ગુજરાતી ગાયિકા છે. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મો અને ટીવી શોમાં ગીતો ગાયાં છે. તેમના ગીતો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

ગુજરાતમાં માત્ર કિંજલ દવે અને ગીતાબેન રબારીની બહુ બોલબાલા છે, ગુજરાતી સિંગર તરીકે બન્નેનું નામ સૌ પ્રથમ લોકોના જીભે આવી જાય છે. કિંજલ દવે પણ પોતાના જીવનમાં શૂન્યમાંથી સર્જન કર્યું અને ગુજરાતમાં તેમને લોકપ્રિયતા ” ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં ” થી મળી અને એ ગીત પછી કિંજલ દવે એ ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!