Gujarat

કિંજલ દવેનો આવો લૂક જોઈને તમારા હોંશ ઉડી જશે! લહેંગા ચોલીમાં એવી અદાકારી દેખાડી કે તમે મંત્રમુગ્ધ…જુઓ વિડીયો.

કિંજલ દવેની સગાઈ ભલે તૂટી ગઈ હોય પણ પરંતુ કિંજલ દવે પોતાના જીવનમાં ફરી એકવાર એજ જ ખુશીઓ સાથે જિવન માણી રહી છે, જે રીતે તે પહેલા જીવન જીવી રહી હતી. હાલમાં જ કિંજલ દવે સગાઈ તૂટ્યા બાદ પહેલીવાર પાવાગઢ મહાકાલીમના દર્શને પહોંચી હતી. તમને જણાવી દઈએ કે કિંજલ દવે ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર થનાર ડોક્યુમેન્ટરી માટે પાવાગઢ દર્શને પહોંચી હતી.

હાલમાં જ કિંજલ દવેની રિલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વિડીયોમાં તમેં જોઈ શકો છો કે કિંજલ દવે ડાર્ક બ્લુરંગની લહેંગા ચોલી પહેરીને રિલ્સ બનાવી છે. આ રિલ્સમાં તે એક રિસોર્ટના હોલમાં ખૂબ જ અદાકાર રીતે ચાલી રહી છે. કિંજલ દવે એટલી સુંદર લાગી રહી છે કે, જાણે પહાળોમાંથી ઝરણું વહેતું હોય.

કિંજલ દવે જે રીતે સુંદર દેખાઈ રહી છે, તે જોઈને સૌ કોઈ તેમની આ સુંદરતા ઉપર મોહી ગયા છે કારણ કે સગાઈ તૂટ્યા બાદ પહેલીવાર કિંજલ દવેએ આ રીતે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ રિલ્સ જોઈને તેમના ચાહકો પણ એટલા જ ખુશ થઈ ગયા છે. રિલ્સમાં ઢગલાબંધ કૉમેન્ટસ આવી રહી છે તેમજ લોકો આ રિલ્સને શેર પણ કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેનો હાલમાં જ મહારાષ્ટ્રના પુના શહેરમાં એક પ્રાઇવેટ વેડિંગમાં શો હતો જેથી કહી શકાય કે આ વીડિયો પણ ત્યાંનો જ હોય શકે છે. કિંજલ દવે પોતાના દરેક શોમાં આવી જ રીતે ગુજરાતી પારંપરિક પહેરવેશમાં જોવા મળે છે. હાલમાં તો કિંજલ એ સાબિત કરી બતાવ્યું કે કુદરત તમે જ્યાં રોપે ત્યાં સોળેકળાએ ખીલી ઉઠવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!