ટીકટોક સ્ટાર કિર્તી પટેલે ખરીધી લાખો રુપીઆ ની SUV કાર ! સાથે વિડીઓ શેર કરી કીધુ એવુ કે…
હાલ ના સમય મા સોસીયલ મીડીઆ નો જમાનો છે કોરોના બાદ ભારત મા ટીકટોક નામ ની એપ પર પ્રતિબંધ લગાવી દેવામા આવ્યો હતો પરંતુ ટીકટોક મા ફેમસ થયેલા ચેહરાઓ આજે પણ સોસીયલ મીડીઆ પર ધુમ મચાવી રહ્યા છે. ટીકટોક મા ફેમસ થયેલા ચેહરા આજે instagram અને યુટ્યુબ પર આવી ગયા છે અને ત્યા વિડીઓ મુકે ત્યારે આજે એક એવો જ ચેહરો એટલે કિર્તી પટેલ…
સામાન્ય રીતે કિર્તી પટેલ નુ નામ પડે તો આપણા મગજ મા કોઈ વિવાદ મગજ મા આવે કારણ કે કિર્તી પટેલ અવારનવાર વિવાદો મા આવી ચુકી છે પરંતુ એ વાત પણ આપણે ના નકારી શકાઈ કે કિર્તી પટેલ આજે સોસીયલ મીડીઆ મા જાણીતો ચેહરો બની ગયો છે અને તેના ફેન્સ પણ લાખો મા છે. Instgram પર કિર્તી પટેલ ના ફોલોઅર્સ 11 લાખ જેટલા છે. અને આ ઉપરાંત યુટ્યુબ અને અન્ય apps પર ઘણાખરા ફોલોઅર્સ છે.
View this post on Instagram
જ્યારે હાલ જ કિર્તી પટેલે પોતાની માટે નવી કાર ખરીદી હતી જેની તસવીરો અને વિડીઓ તેણે સોસીયલ મીડીઆ પર શેર કર્યા હતા જેમા તેણે દરેક લોકો અને ભગવાન નો આભાર માન્યો હતો. જો કાર ની વાત કરવા મા આવે તો કિર્તી એ Tata ની સફારી કાર ખરીધી હતી જેની અંદાજિત કિંમત 15 લાખ થી વધુ થાય છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.