કીર્તિ પટેલે શ્રી હરિહરાનંદ ભારતી બાપુને ગુરુ તરીકે અપનાવ્યા! બાપુ એ કીર્તિ પટેલને આ માર્ગે ચાલવાનું કહ્યું, જુઓ વિડિયો….
સોશિયલ મીડિયામાં લોકપ્રિય બનેલ કીર્તિ પટેલનો હાલમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પાછળની હકીકત એ છે કે, કીર્તિ પટેલે પોતાના જીવનમાં ગુરુ ને ધારણ કર્યા છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે કિર્તી પટેલે કોને ગુરુ પદે ધારણ કર્યાં છે?
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કીર્તિ પટેલ કહે છે કે ” શ્રી સદગુરુ હરિહરાનંદ ભારતી બાપુના ચરણોમાં જય ગિરનારી. આજે હું મારા જીવનની અંદર એમને ગુરુ તરીકે અપનાવું છું. એમના કિધેલા વચનો અને શબ્દો પર જ હું ચાલીશ. ”
ભારતી બાપુ આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ ભારતી બાપુ કીર્તિ પટેલને આશીર્વાદ આપતા કહે છે કે, કીર્તિ તારું કર્તવ્ય સારું છે, સાથે સાથે અમુક કેસો લડીને ન્યાય અપાવ્યો છે. મારે તો તેને એક જ રસ્તો બતાવવાનો કે, બધું છોડીને સત્યને ન્યાય અપાવજે.
ભગવાન પાસે પ્રાથૅના કે ભગવાન સદબુદ્ધિ આપે અને કીર્તિ સ્ત્યનો ન્યાય આપાવજે અને તને ન્યાય મળતો રહે. એવી મારી લાડકી દીકરી કીર્તિ પટેલ. બાપુ કીર્તિ પટેલને શુભ આશિષ આપીને કંઠી ધારણ કરાવે છે, ત્યારબાદ કીર્તિ પટેલ બાપુના આશીર્વાદ લઈને બાપુના ચરણોમાં જય ગિરનારી નો નાંદ ગુજાવે છે. આ વિડીયો પર અનેક લોકોએ પોતાની પ્રતક્રિયાઓ કોમેન્ટ બોક્સમાં જણાવી છે, આ પહેલા પણ કીર્તિ પટેલ કબરાઉ ધામના બાપુના આશીર્વાદ લીધા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.