Entertainment

વિવાદ ને લઈ ને કિર્તી પટેલ અને દેવાયત ખવડ નો વિડીઓ સામે આવ્યો જેમાં તેવો એ જણાવ્યું કે….

એક દોઢ વર્ષ અગાવ જયારે ટીકટોક ભારત મા બંધ નોહોતુ થયુ. ત્યારે સુરત ની ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ પોતાના વિડીઓ ને લઈ ને અનેક વખત વિવિદો મા આવ્યા હતા. જેમાં એક કીર્તિ પટેલનો ઘુવડ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાને વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે ટિકટોક સ્ટારને રૂપિયા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો ઉતારનાર યુવકને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો

આ ઉપરાંત અનેક વખત વિવિદો મા આવેલી કિર્તી પટેલ અને જાણીતા લોક ગાયક દેવાયત ખવડ સાથે પણ ભુતકાળ મા કાઈ વિવાદ થયેલો હતો કે નહી એ બાબતે દેવાયત ખવડ અને કિર્તી પટેલે નો એક વિડીઓ હાલ સોસિયલ મીડીયા પર વાયરલ થયો છે જેમાં બન્ને સાથે દેખાઈ રહ્યા છે અને વિડીઓ મા દેવાયત ખવડે કહ્યુ હતુ કે ” મારે વાત કરવી છે કે છેલ્લા કેટલાઈ ટાઈમ થી એક ડોઢ વર્ષ થી મારા અને બેન વચ્ચે જે અણસમજ હતી અને એના વિડીઓ જે વાયરલ થાતા હતા. જેના ઘણા બધા લોકો તેના ફાયદા ઉઠાવતા હતા પણ એવી કાઈ અણસમજ અમારા બે વચ્ચે છે નહી.

આજ ની તારીખ મા પણ હુ તમને રીકવેસટ કરુ છે કે આમા કોઈ એ ઇન્ટરફીલ થવુ નહી. આમા કોઈ એ રસ ના લેવો નહી તેની ખાસ સુચના આપુ છુ. જય માતાજી જય સીયારામ. આ ઉપરાંત કીર્તિ પટેલે પણ જણાવ્યુ હતુ કે અમારા વચ્ચે ની બધી ગેરસમજ દુર થઈ ગઈ છે અને જો કિર્તી પટેલ ની વાત કરવામા આવે તો ટીકટોક બંધ થયા બાદ તે Instagram reels મા પોતાના વિડીઓ મુકે કે અને કીર્તિ પટેલ ના લોખો મા Follower છે આ ઉપરાંત કીર્તિ પટેલ ના યુ ટ્યુબ પર પણ સોન્ગ આવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!