“જય શ્રી રામ” ના નામથી કિર્તીદાને વિદેશી ધરા ગુંજવી!! સૌ કોઈ ઝુમી ઉઠ્યું જયારે ગાયું “મેરે ભારત કા બચ્ચાં બચ્ચાં…
કેનેડાની ધરતી પર ગાયેલું કિર્તીદાન ગઢવીનું “મેરે ભારત કા બચ્ચાં બચ્ચાં જય શ્રી રામ બોલેગા” ગીત વાયરલ થયુ છે. આ વિડીયો જોઈને તમે પણ પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થઇ જશો. આ વિડીયો ખરેખર સૌ કોઈને પસંદ આવી રહ્યો છે. આપણે જાણીએ છે કે કિર્તીદાન ગઢવી ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે, સાથોસાથ હાલમાં દેશ વિદેશમાં પોતાની નામના મેળવી છે.
હાલમાં જ કેનેડામાં આયોજિત ભવ્ય ગરબા નાઇટસમાં લાખો લોકોને જય શ્રી રામના નામથી ધન્ય બનાવેલ. શ્રી રામ ભગવાન સનાતન ધર્મના ઇષ્ટ દેવ સમાન છે, આપણા સૌ માટે તેઓ મર્યાદા પુરષોત્તમ છે, આ વર્ષે જ અયોધ્યા નગરીમાં શ્રી રામ જન્મ ભૂમિ પર મંદિર બનશે ત્યારે ખરેખર સૌ ભારતીય માટે એક ગૌરવની વાત હશે.
જય શ્રી રામ ને સમર્પિત ગીત ગીત ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ ગીતના વાયરલ થવાથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મૂલ્યોને પ્રોત્સાહન મળ્યું છે. આ ગીત ભારતના બાળકોમાં આત્મવિશ્વાસ અને ભારત પ્રત્યેના પ્રેમને પણ વધારવામાં મદદ કરી રહ્યું છે.આ ગીતને ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો લોકોએ જોયું અને સાંભળ્યું છે. ઘણા લોકોએ આ ગીતને પસંદ કર્યું છે અને તેના વિશે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
આ ગીત એક સંદેશ આપે છે કે ભારતના બાળકો એક દિવસ વિશ્વને બદલી નાખશે. આ ગીત ભારતના ભવિષ્યને લઈને આશા અને આત્મવિશ્વાસ આપે છે.ખરેખર આ વિડીયો હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.