વાયબ્રન્ટ ગુજરાતમાં કિર્તીદાન ગઢવીએ ડાયરાની મોજ કરાવી! દેશ – વિદેશમાં લોકોનુ મોહી લીધું મન, જુઓ આ ખાસ તસવીરો આવી સામે
ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સબમિટ અંતગર્ત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કિર્તીદાન ગઢવીએ ગુજરાતી ગીતો અને ભજન ગાઈને ઉપસ્થિતિ સૌ દેશ વિદેશના રાજનેતાઓ તેમજ ઉદ્યોગપતિ ઓને પણ ગુજરાતી ભજનો, લોક ગીતોથી મંત્રમુગ્ધ કર્યાં હતાં. કિર્તીદાન ગઢવી એ આ ખાસ તસવીરો સોશિયલ મીડિયા શેર કરી હતી.
કિર્તીદાન ગઢવીએ ગુજરાતી ભજનો અને લોકગીતોને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના ગીતોમાં ગુજરાતી સંસ્કૃતિ અને ધર્મની ઝાંખી જોવા મળે છે.
કિર્તીદાન ગઢવીએ ગાંધીનગરમાં યોજાયેલી વાયબ્રન્ટ ગ્લોબલ સબમિટમાં કાર્યક્રમ યોજી ને ગુજરાતની સંસ્કૃતિ ને અને પરંપરાને સાર્થક કરીને ફરી એકવાર યાદ અપાવ્યું. તેમણે ગુજરાતી ભજનો અને લોકગીતો ગાઈને ઉપસ્થિતિ દેશ વિદેશના રાજનેતાઓ તેમજ ઉદ્યોગપતિ ઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં.
કિર્તીદાન ગઢવીના ગીતોને ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમના ગીતોમાં ગુજરાતી સંસ્કૃતિ અને ધર્મની ઝાંખી જોવા મળે છે. તેમના ગીતો દ્વારા તેઓ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરી રહ્યા છે.
કિર્તીદાન ગઢવીના આ પ્રદર્શનને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ પ્રશંસા કરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.