Gujarat

સોનું લેતા પેલા જાણી લો બજારભાવ, તહેવારોમાં સોનાના ભાવમાં થયો મોટો બદલાવ, થયો, જાણૉ સોનું સસ્તું થયું કે મોંઘું?

ગુજરાતના વિકાસની ધરી અમદાવાદ છે અને અહીંના લોકો સોનાના ભાવ અને સોનાની ખરીદી અંગે હંમેશા સભાન રહે છે. અમદાવાદમાં ડાયમંડનો વેપાર મોટા પાયે થાય છે, જ્યારે અહીં સોનાની માંગ પણ ઘણી વધારે છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ. આ પેજ પર તમે અમદાવાદમાં સોનાના ભાવ વિશે જાણી શકશો અને તમે અમદાવાદમાં સોનાના જૂના ભાવ રેકોર્ડ પણ જોઈ શકશો.

અમે હંમેશા અહીં સોનાના ભાવમાં થતી વધઘટ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત વિશે સાચી અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ.આજના બજાર ભાવ વિષે જાણીએ 22 કેરેટ સોનાનો બજાર ભાવ રૂ ૫૫૭૫૦ પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાના બજાર ભાવ રૂ.૬૦૮૧૦ પ્રતિ 10 ગ્રામ છે.

હીરા માટે પ્રખ્યાત ગુજરાતમાં સોનાનો ધંધો પણ ઓછો નથી. ગુજરાતમાં લોકો મુખ્યત્વે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં સોનાના ભાવો શોધતા રહે છે. અમદાવાદમાં લોકો સોનું ખરીદવા માટે વિવિધ વિકલ્પો શોધી રહ્યા છે. ભૌતિક સોનું ખરીદવું સરળ છે. તેમાં સોનાના દાગીના, સોનાના સિક્કા, સોનાની ઇંટો વગેરે છે.

પરંતુ તેમની સુરક્ષા અંગે હંમેશા ચિંતા રહે છે. તેથી અમદાવાદના લોકો પણ સોનું ખરીદવા માટે અન્ય વિકલ્પ શોધે છે. આમાં, તે સોનું ખરીદવા માટે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આમાં બહુ ઓછું જોખમ છે, સોનાની સલામતી અંગે ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં નવરાત્રી અને દિવાળી નજીક છે, ત્યારે સોનાના ભાવમાં બદલાવ જોવા મળી રહ્યો છે, ગઈ કાલ કરતા આજે સોનાના ભાવમાં કોઈ બદલાવ નથી આવ્યો. સોનું ખરીદતા પહેલા તમારા સલાહકારના સૂચનો લેવા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!