Gujarat

કમાને લઈને કિંજલ દવેના પિતા લલિત દવે આપ્યુ મોટુ નિવેદન ! કીધું કે ” ભાઈ પોતે જ કહે છે કે મને કોઈ સ્ટેજ

હાલ ના સમય મા ચારે કોર એક જ નામ ગુંજી ઉઠયું છે એ છે કમો…હાલ કમો ગુજરાત મા ચારે કોર છવયો અને અનેક સ્ટેજ પ્રોગ્રામ મળી રહ્યા છે હજુ કાલે જ ગુજરાત ના સૌથી મોટા શહેર સુરત મા કમા ની એન્ટ્રી જોવા મળી હતી જ્યારે કમાને લઈ ને ઘણો વિવાદ પણ સર્જાઈ રહ્યો છે જેમા બે પક્ષો જોવા મળી રહ્યા છે જેમા કમા સાથે જે હાલ થઇ રહ્યુ છે તેને યોગ્ય કહી રહ્યા છે તો ઘણા લોકો એ આ બાબત નો વિરોધ પણ કર્યો હતો કારણ કે કમા ને ઘણી વખત ધુણાવવા મા આવી રહ્યો હતો.

જ્યારે હાલ કીંજલ દવે ના પિતા લલિતભાઈ દવે નુ એક નિવેદન આવ્યુ હતુ જેમા તેવો એ એક ફેસબુક પોસ્ટ પર લખ્યુ હતુ કે “કમાં ભાઈ ને જે લોકપ્રિયતા અને જે સ્થાન મળ્યું છે જોઈને ખૂબ આનંદ થાય છે અને એ જોતાં સમજાય છે કોઈ અદ્રશ્ય શક્તિ ભાગ્ય ને ભગવાન આવું બધું આ દુનિયામાં કામ કરી રહ્યું છે બાકી આ અશક્ય છે કેમ કે કમાં ભાઈ પોતેજ કહે છે કે મને સ્ટેજની જોડે કોઈ જાવા નહોતું દેતું એજ સ્ટેજ ની ઉપર આજ મોટા ધુરંધર કલાકારથી વધારે માન કમાં ભાઈ ને મળી રહ્યું છે એ જોઈને

એક વાત કહીશ કોઈ પોતાની જાતને જો મહાન સમજતું હોય કે મનમાં કોઈ ખોટો વહેમ લઈને ફરતું હોય કે હું કોઈને ચલાવી દઉં કે કોઈને ચલાવી દીધા તો આવો ખોટો વહેમ હોય તો મગજ માં થી કાઢી નાખવો જોવે કરણ મારા પ્રભુની ઈચ્છા વગર અહીં કોઈના થી એક શ્વાસના લેવાય આ બધાનું પોતાના કર્મ શ્રદ્ધા વિશ્વાસ પુણ્ય અને પ્રભુ કૃપા થી ચાલે છે એ ધારે ત્યારે રાજા ને રંક અને રંકને રાજા બનાવી દે દાખલો સામે છે ખોટો વહેમ લઈને ના ફરવું – લલિત દવે..હરિ હરની મરજી મહાદેવ હર..

હાલ કમા ને લઈ ને દરેક કલાકારો અને વ્યક્તિઓ પોતાનો મત રજુ કરી રહ્યા છે જ્યારે આજે કીંજલ દવે ના પિતા લલીત દવે એ પણ પોતાનો મત રુજુ કર્યો હતો જ્યારે કમા માટે શુ સાચું અને શુ ખોટુ એ તો તેમના માતા પિતા અને ખુદ કમો જ જણાવી શકે આપનો શુ મત છે એ કોમેન્ટ બોક્સ મા જરુર જણાવજો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!