સ્વર્ગલોક પામેલા સૌના ચહીતા લક્ષ્મણ બારોટે કહેલા શબ્દો સાચા પડ્યા ! મૃત્યુ બાબતે પહેલા જ કીધુ હતુ કે… જુઓ વિડીઓ
હાલ ચારે કોર સાંળગપુર નો વિવાદ ચાલી રહ્યો હતો જ્યારે આ વિવાદ હવે શાંત થવા આવ્યો છે ત્યારે આ બધાની વચ્ચે કલાકાર જગત મા અને સંતવાણી ના રસીયા ઓ માટે ખુબ જ દુખ ના સમચાર સામે આવ્યા હતા જેમા જાણવા મળવે કે ગુજરાત ના લોકપ્રિય સંતવાણી કલાકાર લક્ષ્મણ બારોટ નું નિધન થતા ચારે કોર સન્નાટો જવાઈ ગયો હતો.
જો લક્ષ્મણ બારોની વાત કરવા મા આવે તો તેવો ગુજરાત નુ એક અમૂલ્ય રતન હતુ જેની સંતવાણી અને ભજન ના લાખો ચાહકો છે.લક્ષ્મણ બારોટ જામનગર ના વતની હતા.
ભજન સમ્રાટ અને સંતવાણીની પરિભાષા આપનાર નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે લક્ષ્મણ બારોટની જુગલબંધી હતી.
લક્ષ્મણ બારોટ નુ શ્રાવણ માસ મા અવસાન થયુ હતુ અને સ્વર્ગલોક પામ્યા હતા જ્યારે હાલ તેવો ના અવસાન બાદ તેવો નો એક વિડીઓ ખુબ જ વાયરલ થય રહયો છે જેમા તેવો એક સંતવાણી અને ભજન ના કાર્યક્રમ મા એવુ કહેતા જોવા મળી રહયા છે કે ” સારા સારા અને દુનીયા ને ભાવતા જેટલા કલાકરો જે છે તેવો અષાઢ મા અને શ્રાવણ મા જ ગયા છે તેવો મુડી લઈ ને ગયા છે તેને શિવજી મહારાજ સાચવે છે. ભોળાનાથ સાચવે છે.”
ખેરખર લક્ષ્મણ બારોટ માટે આ વાત સાચી ઠરી છે તેવો સંતવાણી કલાકાર સાથે શિવભક્ત હતા અને સાથે શ્રાવણ માસ મા જ અવસાન પામ્યા છે. લક્ષ્મણ બારોટ ને પણ મહાદેવ જ સાચવે તેવો પ્રભુ ને પાર્થના અને સાથે ગુજરાત મા આવા સંતવાણી કલાકાર ની ખોટ હંમેશા વર્તાશે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.