Useful information

લ્યો બોલો, બીયર ૩૩ વર્ષ પહેલાં આટલા રૂપિયામાં જ મળતું! સોશિયલ મીડિયા પર બિલ થયું વાયરલ…જુઓ

સોશિયલ મીડિયા પર અનેક ચીજ-વસ્તુઓના બિલ વારયલ થતા હોય છે, ત્યારે હાલમાં વધુ એક બિલ વાયરલ થઇ રહ્યું છે. આપણે જાણીએ છે કે ભારતમાં બીયર એક લોકપ્રિય પીણું બની ગયું છે. મોટા શહેરોમાં તો બીયરની દુકાનો પર લોકોની ભીડ જોવા મળે છે. જે બીયર અત્યાર હજારો રૂપિયાની કિંમતમાં મળે છે, તે જ બીયરની 30 વર્ષ પહેલાં કેટલી કિંમત હતી? ચાલો અમે આ બ્લોગ દ્વારા તમને જણાવીએ. ખરેખર જ્યારે તમે બીયરની કિંમત જાણશો તો તમે પણ આશ્ચર્ય પામી જશો.

વાત જાણે એમ છે કે, સોશિયલ મીડિયા પર એક યુઝરે 30 વર્ષ જૂનો બીયરનો બિલ શેર કર્યો છે. આ બિલ જોઈને તમારા હોશ ઉડી જશે. 30 વર્ષ પહેલાં બીયર એટલી સસ્તી હતી કે આજના દિવસમાં તમે વેટરને આટલી પણ ટિપ નહીં આપો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ બિલ 1989નું છે. બિલમાં બીયરની એક બોટલની કિંમત 33 રૂપિયા છે.

આજના દિવસમાં સસ્તી બીયરની કિંમત પણ 100-120 રૂપિયા છે. એટલે કે 30 વર્ષમાં બીયરની કિંમતમાં 3 ગણો વધારો થયો છે.આ બિલમાં બીયરની સાથે અન્ય ખોરાકની કિંમત પણ નોંધાયેલી છે. બિલમાં એક પ્લેટ દાલ મખનીની કિંમત 18 રૂપિયા, એક પ્લેટ ચિકન બે પાઈયાની કિંમત 38 રૂપિયા છે. આજના દિવસમાં આ કિંમતો સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

આ બિલ શેર કરનારી યુઝર નિબેદિતા ચક્રવર્તીએ જણાવ્યું કે આ બિલ 1989માં તેમણે અને તેમના પતિએ ક્વોલિટી રેસ્ટોરન્ટ અને અલ્કા હોટલમાં ખાવા-પીવા માટે ખર્ચ્યો હતો. આ બિલમાં ખાવા-પીવાની કુલ રકમ માત્ર 196 રૂપિયા હતીઆ બિલ જોઈને એ સ્પષ્ટ થાય છે કે 30 વર્ષમાં બીયરની કિંમતમાં કેટલો વધારો થયો છે. આ વધારાના કારણોમાં ખર્ચમાં વધારો, ટેક્સમાં વધારો અને ડિમાન્ડમાં વધારો જેવા પરિબળોનો સમાવેશ થાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!