દોઢ ફૂટનો યુવાન જીવનસાથી શોધમાં પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પછી બન્યું એવું કે..
દરેક વ્યક્તિને લગ્ન કરવાની ઈચ્છા હોય છે! સૌ યુવાન પોતાની સપના ની રાજકુમારી શોધવા માટે રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે આજે આપણે એક એવા યુવાન ની વાત કરવા છે જે બામણરૂપ હોવા છતાં પણ પોતાની જીવન સાથી શોધવા માટે એટલે હદ સુધી પહોંચી ગયો તે તે પોલીએ સ્ટેશન પોતાની સ્વપ્નસુંદરી ગોતવા ગયો અને પછી જે થયું એ જાણીને તમને નવાઈ લાગશે
પોપટ લાલની જેમ આ યુવાન કેટલા સમય થી પોતાની પ્રિયતમની શોધમાં હતો અને એને એવું કામ કર્યું સૌ કોઈ ચોકી ગયા. વાત જાણે એમ છે કે અયુપીના શામલી જિલ્લામાંથી એક 2 ફૂટનો એક યુવક પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને ત્યાં તેને પોલીસને લગ્ન કરાવવાની માટે વિનંતી પણ કરી હતી.જેમાં આ યુવકનું એવું કહેવું છે તેની ઉંચાઇ ખાલી ૨ ફૂટ હોવાથી તે આજ સુધીમાં કોઈ કન્યા નથી શોધી શક્યો.
આ યુવાને કહ્યું કે મારી ઉંચાઇ બે ફૂટની જ છે અને તેથી કરીને હું આજસુધી કોઈ કન્યા નથી શોધી શક્યો.અને જો કોઈ પણ દુલ્હન મળી જશે તો પણ પરિવાર વારા લગ્ન નથી કરાવતા.અને જેથી જ હું પોલીસ સ્ટેશનમાં આવ્યો છું.શામલી જિલ્લાના કૈરાના શહેરનો આ ૨૬ વર્ષીય મોહમ્મદ અઝીમ તેની ઊંચાઈ ખાલી ૨ ફૂટની જ છે.
પોપટલાલ ની જેમ આજ સુધી અઝીમ એક કન્યા નથી મળી રહી અઝીમએ છેલ્લા કેટલાક મહિનોથી તેના લગ્નજીવનને લઈને ખૂબ જ નારાજ છે.અને તે સતત જ લોકોને વિનંતી કરતો રહે છે.ખરેખર આજે સૌ કોઈ પોતાની જીવનસાથીને શોધવામાં એટલા ગાંડાઘેલા થઈ જાય છે કે આખરે તમામ હદો વટાવી જાય છે, ત્યારે ખરેખર એમ થાય કે આખરે યુવકની હાલત કેવી હશે.