રાષ્ટ્રપતિ થી લઈને વડાપ્રધાન તેમજ અન્ય નેતાનો પગાર જાણીને ચોકી જશો! હાલમાં 30 %ઘટાડો થયો.
આપણને સૌને જાણવાની ઈચ્છા થતી હોય કે દેશના રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન રાજ્યપાલની સેલરી કેટલી હોય છે અને શુ તેમના પગારમાં વધારો કે ઘટાડો આવતો હશે કે નહિં તો આજે અમે જણાવીશું કોનો કેટલો પગાર છે. હાલમાં કોરોનાની મહામારીના સરકારે પણ દરેક નેતા ઓ તેમજ ઉચ્ચ પદવી પર રહેનાર લોકોનો પગાર ઓછો કરવાના આવ્યો છે ત્યારે જાણીએ કે કોનો પગાર કેટલો છે અને પગારમાં કેટલો ઘટાડો આવ્યો છે.
રાષ્ટ્રપતિ :- રિપોર્ટ પ્રમાણે ભારતમાં રાષ્ટ્રપતિનો માસિક પગાર પાંચ લાખ રૂપિયા છે. જોકે, કોરોના રોગચાળામાં 30 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આવ્યા બાદ આ પગાર વધીને 3 લાખ 50 હજાર થઈ ગયો છે.અહેવાલોમાં જણાવાયું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિનો માસિક પગાર 4 લાખ રૂપિયા છે. પરંતુ, 30 ટકા બાદ કર્યા બાદ તે 2 લાખ 80 હજાર થઈ ગઈ છે.
પ્રધાન મંત્રી – ભારતના વડા પ્રધાનનો માસિક પગાર 2 લાખ રૂપિયા છે. 30 ટકા બાદ કર્યા બાદ તે 1 લાખ 60 હજાર થઈ ગઈ છે. ચાલો અમે તમને જણાવીએ કે, રાજ્યોના રાજ્યપાલનો પગાર દેશના વડા પ્રધાન કરતા વધારે છે.રાજ્યોના રાજ્યપાલ – રાજ્યોના રાજ્યપાલનો માસિક પગાર 3 લાખ 50 હજાર રૂપિયા છે. 30 ટકા બાદ કર્યા બાદ તેમને માત્ર 2 લાખ 45 હજાર રૂપિયા મળે છે.ભારતના ચીફ જસ્ટિસ -ચીફ જસ્ટિસ ઇન્ડિયાના માસિક પગાર 2 લાખ, 80 હજાર રૂપિયા છે. 30 ટકા બાદ કર્યા બાદ માત્ર 1 લાખ 96 હજાર રૂપિયા પગાર તરીકે આપવામાં આવી રહ્યા છે. ભારતના સંસદ સભ્ય – સંસદસભ્યને ભારતમાં એક મહિનાનો પગાર રૂ. પરંતુ, કોરોના રોગચાળા વચ્ચે 30 ટકાના ઘટાડા પછી તે માત્ર 70 હજાર રૂપિયા જ રહી ગયો છે.