માત્ર પાંચ સેકન્ડ મા 400 લોકો મચ્છુ મા પડી ગયા ! ઘટના નો લાઈવ વિડીઓ જોઈ ધૃજી જશો..જુઓ વિડીઓ
ગુજરાત માટે આજ નો દિવસ ગોજારો દીવસ સાબિત થયો છે. છેલ્લા 6 મા રિનોવેશન કરી બેસતા વર્ષ ના દિવસ મોરબી મા આવેલો જુલતા બ્રીજનુ ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લો મુકાયો હતો ત્યારે આજે રવિવાર હોય ત્યારે બ્રિજ પર ભારે ભીડ જામી હતી ત્યારે સાંજે 6 વાગ્યા ના અરસા મા આ બ્રિજ ટીટી પડતા ચિચિયારો મચી જવા પામી હતી અને 400 થી વધુ લોકો મચ્છુ નદી મા પડી ગયા હતા.
આ ઘટના ની જાણ થતા વિવિધ બચાવ ટીમો કામે લાગી ગઈ હતી આ ઉપરાંત મચ્છીમાર લોકો અને તરતા આવડતા હોય તેવા લોકો લોકો ને બચાવ કુદી પડ્યા હતા જ્યારે આ ઘટના મા અત્યાર સુધી મા 40 લોકો ના મોત થયા હોય તેવી વિગતો સામે આવી છે આ ઉપરાંત હજી અનેક લોકો લાપતા છે તેને શોધખોળ ચરવા મા આવી રહી છે.
આ ઘટના બાદ તરત ગુજરાત ના મુખ્યમંત્રી મોરબી જવા રવાના થયા છે આ ઉપરાંત મૃતકો ને 2 લાખ ની સહાય અને ઇજાગ્રસ્ત લોકો ને 50 હજાર ની સહાય જાહેર કરવા મા આવી છે. આ ઉપરાંત જવાબદાર લોકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટના બાબતે સરકારે તપાસ માટે 5 સભ્યો ની કમીટી બાનાવવા મા આવી છે.
જ્યારે આ બધા ની વચ્ચે સોસીયલ મીડીઆ પર એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે જેમા કહેવા આવી રહ્યુ છે કે મોરબી બ્રીજ નો છે આ વિડીઓ મા બ્રીજ પર ભારે ભીડી જોવા મળી રહ્યા છે જો કે આ વિડીઓ ક્યા દીવસ અને ક્યા સમય નો છે એ જાણી શકાયું નથી અને આ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર (Gujaratiakhbar.com) કરતું નથી.
— Today GUJARAT (@TodayGUJARAT1) October 31, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.