Viral video

હનુમાનજી નો પરચો જુઓ ! સિંહો પણ રસ્તો બદલી જતો રહ્યો…. વિડીઓ જોઈ આંખો ખુલ્લી રહી જશે…

આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે જંગલનો રાજા કઈ રીતે ઉંધી પૂંછડીએ ભાગે છે. સમગ્ર વિશ્વમાં ગુજરાત એક એવું બીજું સ્થાન છે, કે જ્યાં સિંહ નિવાસ કરે છે. દેશ વિદેશના લોકો સિંહને જોવા માટે સાસણ ગીર આવે છે.

સાસણ ગીરમાં લોકો સિંહને સમીપે નિહાળી શકે છે પરંતુ હજારો રૂપિયા ખર્ચીને પણ આ અદ્ભૂત લ્હાવો સૌ કોઈ લે છે. ખરેખર ગીર અને આસપાસના ગામડાના લોકો ખરેખર ભાગ્યશાળી કહેવાય કે, તેમને સિંહ જોવા જવાનથી પડતા પરંતુ સિંહો તો તેમની ગલીઓમાં આંટા ફેરા કરી જાય છે. ઘણીવાર એવા બનાવ બેન છે કે, સિંહો પશુઓનું મારણ પણ કરે છે અને તે તો તેની પ્રકૃતિ છે એટલે એ વાતનો કોઈ વિવાદ નથી.

સિંહને જોવા ગીરના લોકો માટે એક દરરોજનો નિત્યક્રમ કહીએ તો પણ ખોટું નથી.હાલમાં સોશિયલ મીડિયામાં એક સિંહનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને તમને એ ખ્યાલ આવી જશે કે કલયુગને દેવ હનુમાજી સાક્ષાત હાજરા હજુર છે. કોઈપણ સંકટ આવ ત્યારે પહેલા સૌને હનુમાનજી યાદ આવે છે.આ વિડીયો જોઈને હનુમાનના પરચાનો તમને ખ્યાલ આવી જશે.

આ વિડીયોમાં જોઈ શકો છે કે, બાઈક ચાલકને સામે સિંહ મળ્યો અને આ સિંહને જોઈને બાઈક પર સવાર એ નાનો છોકરો જય હનુમાન… જય હનુમાન…. જય હનુમાન…બોલે છે અને થોડીક જ ક્ષણોમાં આ સિંહ પોતાનો રસ્તો બદલી નાખે છે અને સિંહ દોડીને ભાગે છે. ખરેખર આ વિડીયો ખુબ જ ચર્ચાનો વિષય છે. આમ પણ કહેવાય છે ને કે ” તુમ રક્ષક તો કા હો કો ડરના ” હનુમાનજીની ચાલીસામાં એટલી શક્તિ છે કે કોઈપણ સંકટ દુર થઇ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!