ગુજરાત મા વધુ એક લ જીહાદનો કિસ્સો ! 17 વર્ષ ની સગીરા ને 23 વર્ષ નો…
હાલ ના સમય મા ગુજરાત મા અનેક કિસ્સો ઓ લવ જીહાદના સામે આવી રહ્યા છે ત્યારે તાજેતર મા જ ડીસા મા આ મામલ ઘર્ષણ થયું હતું અને વિરોધ કરી લોકી રોડ પર ઉતરી આવ્યા હતા જ્યારે હવે જામનગર મા પણ એક લવ જીહાદ નો કિસ્સો સામે આવ્યો છે જેણા 17 વર્ષ ની સગીરાને સોસીયલ મીડીઆ થી સંપર્ક મા આવી આસામ ના વિધર્મી યુવકે જામનગર શહેરમાં વસવાટ કરતી સગીરાને તેના પ્રેમ જાળમાં ફસાવી બે દિવસ પૂર્વે તેના ઘરેથી ભગાડી ગયો હતો.
જો આ અંગે વિગતે વાત કરવામા આવે તો જામનગર શહેરમાં વસવાટ કરતી 17 વર્ષ ની સગીરા આસામ ના 23 વર્ષ નો યુવાન સોસીયલ મીડીઆ ના માધ્યમ થી સંપર્ક મા આવ્યા હતા જ્યાર બાદ પ્રેમ જાળ મા ફસાવી બે દિવસ અગાવ વિધર્મી યુવાન સગીરા ને ઘરે થી ભગાડી ગયો હતો જ્યારે આ સમગ્ર મામલો જામનગરના સીટી સી ડીવીઝન પોલીસ સુધી પહોચતા ૧૭ વર્ષની સગીરાને ભગાડી જનાર આસામના ૨૩ વર્ષીય વિધર્મી યુવક સુધી પહોચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
આસામનો વતની આરોપી જેરુલ જે સગીરાને ભગાડી ગયો હતો તેને વડોદરા રેલવે પોલીસની મદદથી ઝડપી પાડી જામનગર ખાતે લાવવામાં આવ્યા બાદ સી ડીવીઝન પોલીસે આસામના વિધર્મી શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી શખ્સની અટકાયત કરી છે. જ્યારે હાલ સતત વધી રહેલા લવ જીહાદ ના કિસ્સો ના લીધે ગુજરાત ભર મા વિવિધ સંગઠનો ધ્વારા સરકાર કાયદો અમલીકરણ કરે અને કડક જોગવાઈ કરે તેવી માંગ ઉઠી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.