Gujarat

પ્રેમલગ્ન ના બે મહીના મા પત્ની ઘરેણા અને રુપીયા લઈ ને ભાગી ગઈ! પતિ એ ટ્રેન સામે કેદીને આપઘાત કરી લીધો અને સુસાઇડ નોટ મા લખ્યુ કે

હાલ ના સમય મા અનેક એવી ઘટનાઓ બની રહી છે જેમા લગ્ન બાદ દુલ્હન બધુ લુટી ને જતી રહી હોય અથવા રુપીઆ આપી ને લગ્ન કર્યા હોય અને ત્યારે બાદ દુલ્હન ઘર મુકી ને ભાગી ગઈ હોય ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક યુવક યુવતી એ પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન ના બીજા મહિને જ પત્ની ઘરેણા અને રોકડા રુપીયા લઈ ને ભાગી ગય હતી. યુવક સાથે આ ઘટના બનતા તે આઘાત મા આવી ગયો હતો ટ્રેન નીચે પડતુ મુકી ને  આપઘાત કરી લીધો હતો.

આ ઘટના રાજસ્થાન ના નૈનવા બુંદી મા સામે આવી હતી જેમા સીતારામ ગુર્જર નામના વ્યક્તિ એ આપઘાત કરી ને જીવન ટુકાવ્યુ છે. એક ફેક્ટરી મા કામ કરતા આ યુવાને બે મહીના અગાવ દીયાલી બુંદી નિવાસી એક 28 વર્ષ ની યુવતી કે જેનુ નામ સોના હતુ તેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગત 26 મે ના રોજ તેની પત્ની ઘર મુકી ને ચાલી ગઈ હતી ત્યારે આ યુવકે શનિવારે ટ્રેન નીચે આવી ને આપઘાત કરી લીધો હતો.

આ ઘટના સ્થળે પોલીસે તપાસ કરતા યુવક ના ખીચા માથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી અને સાથે તેના પરીવારજનો નો પણ સંપર્ક કરવામા આવ્યો હતો. પોલીસને મૃતક પાસે એક સુસાઈડ નોટ મળી આવી છે. લખ્યું- મારી પત્ની સોના ગુર્જરે મને દગો આપ્યો છે. પત્નીએ છેતરપિંડી કરી છે, હું મરી રહ્યો છું. મારા પરિવારના સભ્યોને પરેશાન કરશો નહીં, આમાં પરિવારના સભ્યોનો કોઈ દોષ નથી.  હું તેના વિશ્વાસમાં આવ્યો અને તેણે મારી સાથે છેતરપિંડી કરી, તેથી હું દુનિયા છોડી રહ્યો છું.  કંપનીમાં બેંક ખાતામાં 1.30 લાખ અને પીએફમાં 1 લાખ રૂપિયા છે. જે મારા પરિવારના સભ્યો લે છે. મારા કાકાના પુત્ર દેવકિશન પાસેથી સાડા નવ હજાર રૂપિયા ઉછીના લીધેલા હતા, આ પૈસામાંથી આપી દેજો. તેમજ મારા મૃત્યુ અંગે કાકાના પુત્ર દેવકિશને લખેલા મોબાઈલ નંબર પર ફોન કરવો.

આ ઘટના બાદ મૃતક ના ભાઈ એ બંશીલાલે  સોના પર સુસાઇડ માટે ઉપસાવવા માટે કેસ કર્યો હતો. ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે સીતારામે બે મહીના અગાવ પ્રેમ લગ્ન કર્યા હતા જ્યારે 26 મે ના રોજ મહિલા ઘરેણા અને બે લાખ રુપીઆ રોકડા અને બે મોબાઇલ લઈને પોતાના પહેલા પતિ પાસે ભાગી ગઈ હતી. જ્યારે મૃતક ના ભાઈ નુ કહેવુ છે કે સોના ભાગી ગઈ એ વાત ની જામ તેઓ એ મને કરી હતી અને આ વાત ને લઈ ને તેવો ઘણા દુઃખી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!