Gujarat

18 લાખ ની એ.ડી માટે એક સોતેલીમા એ દિકરા છે સાથે એવી ક્રુરતા આચરી કે દીકરા નો જીવ વયો ગયો.

મધ્ય પ્રદેશના ગ્વાલિયર મા એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમે હચમચી જશો. ગ્વાલીયર શહેર મા એક માતા એ પોતાના 10 વર્ષ ના દિકરા ને મારી નાખ્યો અને જ્યારે તેની પુછ પરછ કરવામા આવી ત્યારે અલગ અલગ વાતો બનાવવા વાગી અને આખરે તેની કડક પુછ પરછ દરમ્યાન સત્ય સામે આવી ગયુ હતુ.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશ ના ગ્વાલીયર જીલ્લા ના બડાતુર ગામ મા આ ઘટના બની હતી જેમાં 32 વર્ષ ની એક માતા જુલી એ તેના સોતેલા દિકરા ને નીતીન ને 23 તારીખ ના રોજ જમવામા જેર આપી દિધુ હતુ. ત્યાર બાદ તેની તબિયત લથડતા નજીક ની આનન ફાનન હોસ્પીટલ મા દાખલ કરવામા આવ્યો હતો જયા તેની હાલત 24 ના રોજ વધુ ખરાબ થઈ હતી અને મોત થય ગયુ હતુ.

તેના મોત બાદ મહિલા એ પોલીસ ની પુછ પરછ કરવામા આવતા વાતો ને ગોળ ખોગ ફેરવી હતી અને આખરે પોસ્ટ મોર્ટમ કરાતા તમે સચ્ચાઈ સામે આવી હતી અને પોલીસ દ્વારા કડક પુછપરછ કરવામા આવતા સચ્ચાઈ સામે આવી ગઈ હતી.

પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતુ કે મૃતકના પુત્ર નીતિનના નામે 18 લાખની એફડી હતી. તેની સગી માતાના મૃત્યુ પછી, તેને આ રકમ વીમા દાવામાં મળી. ચાર વર્ષ પહેલા તેની માતા સીમાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પૈસા આરોપી મહિલાની આંખ હતી, જેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે. જુલીએ તેની પ્રથમ પત્નીના અવસાન બાદ 2019 માં રાજુ સાથે લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!